________________
: ૧૬૦ :
નિયાદ :
તા અપરિચિત છું, માટે કેાઇ શ્રાવક આવે તેની સાથે જાઉં એ ઉચિત છે. એમ વિચારી આર્યરક્ષિતજી બહાર કોઇ શ્રાવકની પ્રતીક્ષા કરતા બેઠા, અને મધુર સ્વરે સ્વાધ્યાય કરતા સાધુઓને સાંભળતાં-સાંભળતાં મૃગની માફક તલ્લીન થઈ ગયા. તેટલામાં તે સમયે પ્રાતઃ-વન્દન માટે હટ્ટુર નામે શ્રાવક ત્યાં આવ્યા. તેની સાથે આરક્ષિતજીએ પણ ત્રણ વખત ‘ નિસ્સિહી ’ કહેવાપૂર્વક પ્રવેશ કર્યાં. ઇરિયાવહી પડિમી આચાર્ય મહારાજ આદિ સર્વ સાધુઓને વિધિ સહિત ક્રૂર શ્રાવકે વન્દન કર્યું. તીવ્ર ક્ષયાપશમ અને શીઘ્ર ગ્રહણશક્તિના અળે આય રક્ષિતજીએ પણ તેની પાછળ પાછળ સર્વ સાંભળીને યાદ રાખી વિધિપૂર્વક વન્દનાદિ કર્યું ને યાવતુ અન્ને જણા ભૂમિ પૂજીને આસને બેઠા. આર્યરક્ષિતજીએ તદ્નર શ્રાવકને અભિવંદન ન કર્યું' તે કારણે આચાર્ય મહારાજને લાગ્યું' કે આ કોઇ અભિનવ શ્રાવક જણાય છે. સાવદ્યકાર્ય-પાપપ્રવૃત્તિ જેણે ક્ષણ માત્ર પણ પૂર્વે ત્યજી છે તે પછીનાને માટે અભિવંદનીય છે. આ આમ્નાયને બુદ્ધિમાન માણસ પણ શિક્ષણુ વગર ક્યાંથી જાણી શકે ? એટલે આચાય મહારાજે ધર્મલાભપૂર્વક પૂછ્યુ કે તમે કાની પાસેથી ધર્મવિધિ શિખ્યા છે ? ”
66
66
""
આ શ્રાવક પાસેથી મને ધર્મ પ્રાપ્ત થયેલ છે. અન્ય પાસેથી નહીં. ” આરક્ષિતજીએ દ્નર શ્રાવકને ઉદ્દેશી ઉત્તર આપ્યા. પાસે રહેલ મુનિએ પણ પરિચય આપતાં કહ્યું ભગવન્ ! વેદ વેદાંગના પારંગત વિદ્વાન આ આરક્ષિતજી આર્યો રુદ્રસામાના મ્રુત છે. હાથીના હાદ્દા પર રાજાએ જેમને પ્રવેશ કરાવ્યા હતા તે આજે આ શ્રાવકાચારને અનુસરે છે એ અદ્ભુત છે.
""
(6
66
શુ' શરીરધારીએ નવા નવા ભાવ-પરિણામને ન પામી શકે? હવે હું પણુ શ્રાવક છું. ” એમ કહી આ રક્ષિતજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org