________________
: ૧૫૪ :
નિદ્ભવવાદ : પછીથી થયેલા તેમના અનુયાયીઓને ઈતરદર્શનના સંસ્કાર હોવાથી તેઓએ આ વાતને ગુણ માન વધાર્યા.
એ રીતે શ્રી રોહગુપ્ત નિદ્રવ છેવટ સુધી સમજ્યા સિવાય મિથ્યાત્વમાં રહી, મિથ્યાદનને આરંભ કરી. ભવભ્રમણના ભાજન બન્યા, અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયાં. આ પ્રસંગ શ્રી વીરવિભુના નિર્વાણ બાદ ૫૪૪ વર્ષે બ. નિયુંક્તિકાર આ હકીકતને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવે છે.
पंचमया चोयाला, तइआ सिद्धिं गयम्म वीरम्म । पुरिमंतरंजियाए, तेरामियदिछि उप्पन्ना ॥ पुरिमंतरंजि भूयगिह, बलसिरी सिरिगुत्तेण । परिवायपोट्टसाले, घोसणपडिसेहणा वाए ।। શેષ વિસ્તાર ભાગ્યકાર અને વૃત્તિકાર કરેલ છે.
इति निह्नववादे पष्ठो निह्नवः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org