________________
પષ્ટ નિરવ શ્રી રેણુગુપ્ત:
: ૧૫૩ : સુખ, દુઃખ, ઈચ્છા, દ્વિષ ને પ્રયત્ન એ સત્તર ગુણે છે. ઊંચે જવું, નીચે જવું, ફેલાવું, ખેંચાવું (સંકોચાવું) ને ચાલવું એ પાંચ કર્મે છે. પર, અપર ને પરાપર એમ ત્રણ સામાન્ય છે. દ્રવ્ય-ગુણ અને કર્મમાં રહેનાર સત્તા-પરસામાન્ય છે. ઘટત્વ વગેરે અપરસામાન્ય છે અને દ્રવ્યત્વાદિ પરાપરસામાન્ય છે. વિશેષ એક છે ને સમવાય પણ એક છે. એ પ્રમાણે તેઓ પ્રરૂપણ કરવા લાગ્યા.
બુદ્ધિ-પ્રતિભા અને પ્રવચનશક્તિના બળે તેમના અનેક અનુયાયીઓ થયા. જેના દર્શનથી બહાર થયેલ હોવાથી ને બીજા કેઈ દર્શનમાં ભળ્યા સિવાય સ્વતંત્ર વિચાર કરી તથી ક્રિયાકાંડની વ્યવસ્થાથી તેમને પંથે વ્યવસ્થિત ન ચાલે કારણ કે જેન શાસનથી જેનું હૃદય રંગાયેલ હોય તેઓ તો તેમનામાં ખાસ ન ભળ્યા. ને જેઓ ભળ્યા તે સર્વ ઈતર દર્શનના અનુયાયીઓ હતા. વિચારણાના પ્રવાહે તો આ જ પણ તે વિશેષિક દશન ચાલે છે. ઉલક ગાત્રીય હોવાથી અને છ પદાર્થોનું નિરૂપણ કરેલ છે માટે તે દશનનું બીજું નામ “વહુલુક ” પણ કહેવાય છે.
ગુરુત્વ, દ્રવત્વ, નેહ, સંસ્કાર, પુષ્ય, પાપ અને શબ્દ એ સાન પછીથી ટીકાકારોએ ઉમેર્યા હોવાથી હાલ વશેષિક દર્શનમાં ૨૪ ગુણે ગણાવાય છે.
શ્રી રોહિગુપ્ત જેન દશ માંથી બહાર થયેલા એટલે જન. દશનના તેમના હૃદયમાં ઊંડા સંસ્કાર હતા માટે જ ઉપરોક્ત સાત ગુણાને તેમાં જુદા ગણાવ્યા ન હતા. જેના દર્શનમાં ગુરુત્વને સ્પર્શમાં સમાવેશ થાય છે. દ્રવત્વ સંગવિશેષ છે. નેહ સ્પર્ધામાં આવી જાય છે. સંસ્કાર, ધારણા નામે મતિજ્ઞાનને ભેદ છે. પુણય પાપ શુભાશુભ કર્મ છે અને શબ્દ પુલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org