________________
: ૧૪૮ :
નિહ્નવવાદ: “ સારું, આપ તૈયાર થઈ પધારે, હું પણ જવાની સર્વ વ્યવસ્થા–જના કરાવું છું. પછી આપણે કુત્રિકા૫ણે જઈને નજીવની માંગણી કરીએ. ”
(૧૧) આવે, આવે, તમે ક્યારે આવ્યા ? મેં તો સાંભળ્યું હતું કે તમે યાત્રાર્થે બહારગામ ગયા છે. પૂર્વ પરિચિત નાગરિકે પૂછયું.
હું યાત્રા નજીકના તીર્થસ્થાનોમાં ગયે હતો, દૂર જવાની ભાવના હતી પણ જુઓને કાળની કેવી વિષમતા છે. કાંઈ માનવનું ધાર્યું થોડું જ થાય છે. આ પાછું ફરવું પડ્યું. મને આવ્યા બે દિવસ થયા. ઠીક તમે તમારી નોંધપોથીમાં પેલે શાસ્ત્રાર્થ નાંધતા હતા એ ક્યાં સુધી પહોંચ્યું? સાતેક દિવસનું લખાણ તે વખતે વાંચ્યું હતું. ” અન્ય જણાવ્યું.
આગળ થોડા દિવસોનુ મેં લખેલ છે પણ પછી તે વિષય એટલે ગહન ચર્ચાયે કે આપણે સાંભળીએ એટલું જ, એમાં કાંઈ ચાંચ ખૂંચે નહિ. લખાય તે ક્યાંથી જ? પણ હવે તે સર્વ પતી ગયું છે, તમે સાંભળ્યું હશે?”
હા, પતી ગયું એ તો સાંભળ્યું પણ કેવી રીતે પત્યું તે કંઈ જાણવામાં નથી આવ્યું. તમે જાણતા હો તે જણાવો.”
વાદમાં છ-છ માસ થયા એટલે રાજા સાહેબની સૂચનાથી પૂજ્ય આચાર્ય મહારાજે એ એક પ્રગ અજમા કે વાતને તુરત નીકાલ આવ્યો.”
“શું, મહારાજશ્રીએ કઈ તીવ્ર માત્ર પ્રયોગ અજમા. કે કોઈ બીજો ઉપાય ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org