________________
ષષ્ઠ નિહ્નવ શ્રી રેણુગુપ્ત:
: ૧૪૩ : ભિરૂઢ નય જે શબ્દને જે અર્થ થતું હોય તે અર્થને જ જણાવે છે. “ન” શબ્દને નિષેધ અર્થ થાય છે તે પ્રમાણે દેશ-અમુક વિભાગ-એ પણ અર્થ થાય છે. ઘટને એક ખંડ * ઘટ” કહેવાય છે તેમ જીવના છેડા પ્રદેશ “ જીવ” કહેવાય. “કી ૪ સે પvણે જ તે પvણે નોવે” (જીવ એવા જે પ્રદેશે તે પ્રદેશે “નજીવ” ) એ અનુગદ્વાર સૂત્રનું કથન પણ સમભિરૂઢ નયને મતે “ જીવ” માનવામાં આવે તો જ સંગત થાય. જે “ જીવ” ન માનીએ તે અનુ
ગદ્વાર સૂત્ર અને સમભિરૂઢ નયનો વિરોધ આવે માટે નજીવ” માન જોઈએ.” પૂર્વપક્ષ.
સમભિરૂઢ નયથી તમે “નોજીવની જુદી સિદ્ધિ કરે છે તે યથાર્થ નથી. “ને ” શબ્દનો અર્થ દેશ થાય છે તે બરોબર છે. સમભિરૂઢ નય શબ્દાર્થ માત્ર ગ્રાહી છે તે પણ સત્ય છે ને તેથી જીવના છેડા પ્રદેશને સમભિરૂઢ નય “નજીવ” એ પ્રમાણે સંધે, પણ તે નય “જીવ” જીવ અને અજીવથી એક જુદે સ્વતંત્ર પદાર્થ છે; એ સિદ્ધ કરે નહિ. એક જ વ્યક્તિને જુદા જુદા અર્થમાં શોભવા-દીપવાને કારણે “ઈન્દ્ર' કહે, પુરનું વિદારણ કારણે “પુરન્દર ” કહે, દેવ ઉપર આધિપત્યસ્વામિત્વ ભેગવવાને કારણે “દેવાધિપતિ ” કહે, એ પ્રમાણે જુદા જુદા શબ્દોથી સંબોધે પણ વ્યક્તિભેદ કરે નહિ.” ચાલુ ઉત્તરપક્ષ. સતિમ દિવસઉત્તરપક્ષ ચાલુ–સમભિરૂઢ નયની વધુ ચર્ચા–
વળી તમારો આગ્રહ જ હોય કે સમભિરૂઢ વ્યક્તિભેદ સ્વીકારે છે, ને તે નયને મતે “ને જીવ” જુદી ચીજ છે, તે તે જ નયને અભિમત “ ને અજીવ” નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org