________________
પષ્ઠ નિવ શ્રી રહગુપ્ત :
: ૧૪૧ : અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય ને કાળ. તેમાં પ્રથમ ત્રણના સ્કધ, દેશ ને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે એટલે નવ, પુદ્ગલાસ્તિકાયના ઉપરોક્ત ત્રણ અને પરમા એમ ચાર, એટલે નવને ચાર તેર ભેદ થયા ને કાળ એક જ છે એમ ચોદ ભેદે થાય છે. તેમાં ધર્માસ્તિકાય વગેરે એક ને અખંડ પદાર્થ હોવા છતાં તેને જુદા પાડી તેના
ધ, દેશ, પ્રદેશ વગેરે ભેદે દર્શાવ્યા છે. તે જ પ્રમાણે જીવના થોડા પ્રદેશને “ નજીવ” તરીકે ભિન્ન માનવામાં કોઈ પણ બાધક નથી, માટે નજીવ જુદે અંગીકાર કરવું જોઈએ.” શ્રી રોહિગુપ્ત એ પ્રમાણે પૂર્વપક્ષ કર્યો.
“ જો તમે આગમપ્રમાણથી ચર્ચા કરવા માગતા હો તે તમારે એક ખ્યાલ રાખવો જોઈએ કે-જે આગમોને તમે પ્રમાણભૂત માને છે, તેથી વિરુદ્ધ જઈ શકે નહિં. આગમમાં સ્થળે સ્થળે જીવ અને અજીવ એ બે જ રાશિ છે, એમ પાકે ઉપલબ્ધ થાય છે. શ્રી સ્થાનાંગસૂત્રમાં બીજા સ્થાનકમાં બે રાશિઓ પ્રરૂપી છે, તે આ પ્રમાણે –
એ રાશિ જણાવી છે, તે આ પ્રમાણે–જીવો અને અજીવો.” શ્રી અનુગદ્વાર સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે “ હે ભગવન કેટલાં દ્રવ્ય પ્રરૂપ્યાં છે ? ” તે પ્રશ્નના ઉત્તરમાં પ્રભુજીએ પ્રતિપાદન કરેલ છે કે-“ગૌતમ! બે દ્રવ્યો પ્રરૂપ્યાં છે, તે આ પ્રમાણે-જીવ દ્રવ્યો અને અજીવ દ્ર.” શાસનાધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવતે ? પિતાના જ શ્રીમુખે દીવાલીના દિવસે અન્તિમ ઉપદેશ આપતાં,
૧ ફુવે રાણી quળ, તંજ્ઞા, વીવા વેવ ગગવા જેવું
२ कइविहा गं भन्ते ! दव्या पण्णचा ? मोयमा ! दुविहा पण्णत्ता, तंजहा-जीवदव्वा य अजीवदव्वा य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org