________________
ષષ્ઠ નિદ્ભવ શ્રી રેણુગુપ્ત :
: ૧૩૩ : તે તેમાં કઈ જાતની વિલક્ષણતા છે? લક્ષણભેદરૂપ વિલક્ષણતા છે, કે દેશભેદરૂપ વિલક્ષણતા છે ? ” આચાર્ય મહારા વિલક્ષણતાના વિકલ્પ કરી પ્રશ્ન કર્યો.
જીવમાં જીવથી બંને પ્રકારની વિલક્ષણતા છે. તે આ પ્રમાણે-જીવમાં જીવત્વ છે અને નજીવમાં જીવત્વ છે. આ રીતે બન્નેનું સ્વરૂપ જુદુ જુદુ છે. દેશભેદ તે પ્રત્યક્ષ જણાય છે. ગિરોલીના શરીરમાંથી ભિન્ન થયેલ પુછ ને જીવ છે. જે સ્થાનમાં ગિરેલી રહે છે તે સ્થાનમાં તે પુછુ નથી રહેતું માટે દેશભેદ છે. એ રીતે જીવથી ભિન્ન-વિલક્ષણ નેજીવ સિદ્ધ થાય છે.” રેહગુખે જણાવ્યું.
બીજા કોઈ હેતુથી જીવ સ્વતન્ન-ભિન્ન થયા પહેલાં નજીવસ્વરૂપ સ્વરૂપ ભેદ કહી શકાય નહિં. તદ્વયક્તિત્વરુપ હેતુથી વસ્તુમાં ભિન્નતા સિદ્ધ થાય છે, પણ તે ક્યારે કે જે તે તે વસ્તુનું તદ્વયક્તિત્વ સ્વતંત્ર સિદ્ધ થયું હોય તે. મુક્તિમાં એક જ સ્થાનમાં સમાન અવગાહનાથી અવસ્થિત આમાઓ પરસ્પર જુદા છે. અનન્ત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વરૂપ સર્વમાં સમાન છે, દેશભેદ પણ નથી છતાં તેમાં જે ભિન્નતા છે તે તદ્રવ્યક્તિત્વરૂપ સ્વરૂપ ભેદને આશ્રયીને છે. તેઓનું તદ્વયક્તિત્વ પ્રથમ વતન સિદ્ધ થયેલ છે. એક કાળે સિદ્ધ થયેલાઓની એક સ્થળમાં એક સરખી અવગાહના હતી નથી. તે ભિન્ન કાળે સિદ્ધ થયેલાઓની જ સંભવે છે. એ જે કાળ ભેદ છે તેણે જ તેમાં તદ્વયક્તિત્વ સિદ્ધ કરેલ છે, માટે
જ્યાં સુધી જીવ સ્વત-ત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી તે - વ્યક્તિત્વ ભિન્ન કહી શકાય નહિ. બાકી તે સિવાયનું હલનચલન-પુરણ વગેરે સ્વરૂપ જીવ- જીવમાં સમાન છે એ રીતે સ્વરૂપ-લક્ષણ ભેદરૂપ વિલક્ષણતા ઘટી શકતી નથી. દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org