SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ નિદ્ભવ શ્રી રેગુપ્ત: : ૧૨૭ : 66 જી, એમાં અનર્થ શું થાય ? વાદમાં ચર્ચાયેલ વાત કાંઇ કેઇ સાચી ાડી માને નહિ' એટલે મને હવે એવા ખુલાસો કરવાની જરૂર જણાતી નથી. પાછળથી સભામાં હુ જાતેજ મારા કથનને અસત્ય કહું તે મારા વચનની કિંમત ન રહે. મારું બહુમાન ઘટે-લઘુતા થાય, ” “એમાં લઘુતા કે બહુમાન ઓછું ન થાય. ઊલટુ આપણે સત્યના અનુયાયી છીએ, આગ્રહુવાળા નથી એવી છાપ પડે. સ્પષ્ટીકરણ ન થાય તેા વાદીને પરાજય પમાડવા માટે આમ કહેવાય છે, એવુ' ન સમજનારા આત્માએ ત્રણ રાશિને સત્ય માની બેસે. આપણે કેાઈના મિથ્યા વિચારામાં નિમિત્તભૂત થઇએ એ આછુ પાપ-કારણ નથી. સૈા સત્યની શુભ્રતા કરતાં એક અસત્યની મલિનતા વધારે ગાઢ છે, માટે જરૂર ખુલાસા કરી આવવે, ક “ જે સભામાં મેં ત્રણ રાશિની સ્થાપના કરી ત્યાં જ જઇને સ્વમુખે મારું કથન મિથ્યા છે અને પરિવ્રાજકની માન્યતા તથ્ય છે, એવુ' કહું તેમાં મારું ગૌરવ શુ રહે ? માગથી એ બની શકશે નહિ', ' “ તારાથી એ નહિ બની શકે તે તું મિથ્યાત્વની પુષ્ટિ કરે ને હું ચલાવી લઉં તે મારાથી પણ ખની શકશે નહિ. વળી તારે ક્યાં એમ કહેવુ છે કે ‘ મારું કથન મિથ્યા છે, ને પરિવ્રાજકનુ સત્ય છે. ' તારે એમ ખુલાસેા કરવા કે એ રાશિ સત્ય છે ને ત્રણ રાશિ અસત્ય છે. મે તે દિવસે વાદમાં ત્રણ રાશિનું સ્થાપન કર્યું હતું તે કેવળ પરિવ્રાજકને પરા ત નહિં. આ સમયે તેા આ છે, પણ કોઈ વખત એવા પ્રસંગ આવે કે જેમાં કેઈ આવા જ વાઢી આપણને અભિમત આત્મા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy