SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ નિવવાદ : : ૧૨૨ : એ પ્રમાણે વાદમાં પરિવ્રાજક ન ફ્રાન્ચે એટલે તેણે સાત દુષ્ટ વિદ્યાઓના પ્રયાગ કર્યાં, તેની પ્રતિપક્ષભૂત સાત વિદ્યાએના પ્રયાગ કરી શ્રી રાહગુપ્તે પરિવ્રાજકને હતાશ કર્યાં. આખરે ખૂબ ક્રોધમાં ભરાઇને પરિવ્રાજકે એક મહાવિદ્યા અજમાવી. ( ૪ ) “ આ શ્યામ વસ્ત્ર પહેરાવીને તિરસ્કારપૂર્વક કાને નગર પાર કરવામાં આવે છે. ? '' એક નાગરિકે અન્ય નાગરિકને પૂછ્યું. “ તમને ખબર નથી ! રાજસભામાં ગઈ કાલે જૈન મુનિ સાથે પેલા પરિવ્રાજકને વાદ થયેા હતેા. તેમાં તે પરાજિત થયે ને તેને નગરપારની સજા થઇ છે. ?? “ હા, પણ તે તેા સભામાં ઉપદ્રવ મચાવતા હતેા ને ?” 66 હા, ઉપદ્રવ તા ખૂબ મચાવ્યા, પણ કાંઈ ફાવ્યા નહિં. તમે ત્યાં આવ્યા ન હતા? ' 66 ‘હુ આવ્યા હતા, પણ આ ઉપદ્રવની શરુઆત થયા પછી થોડા સમયે ચાહ્યા ગયા હતા. ” “ તમે ક્યારે ઊઠી ગયા ? ’’ 16 ‘હું પેલા ઊંદરેશના ઉપદ્રવ થયા ત્યારે ઊઠી ગયા. પછી શું બન્યું ? ” “ પછી તે એવા ને એવા જ જુદા જુદા ઘણા ઉત્પાત થયા, પણ તે સર્વના મહારાજશ્રીએ પ્રતિકાર કર્યાં. બધામાં પરિવ્રાજક પાછો પડ્યો એટલે તેણે ખૂબ ક્રોધમાં ભરાઈને એક ગધેડીને મેલાવી. "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy