SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ નિર્દેવ શ્રી ગગુપ્ત : : ૧૨૧ : બીજો ખેલ્યાઃ “ શુ આ સ્વમ છે કે સાચું ? આ સિંહ કયાંથી કૃઘો, ને પાછું ભૂભૂંડને જમીનદોસ્ત કરી નાખ્યું ? અરે ! આ ખાડામાં ભૂંડ અને સિંહ બન્ને ગુમ થઈ ગયા ! આ તા હતુ. એવું ને એવું જ છે. આ થાય છે શુ?” ત્રીı સભ્યે કહ્યું: “ અરે અરે ! આ પરિવ્રાજક પાસેથી કા-કાકા એવે અવાજ કેમ આવે છે ? જોતા ખરે, આ મેોટા મેટા કાળા કાજળ જેવા કાગડાએ ચાંચ તૈયાર કરી આ મુનિજી તરફ જાય છે. પણ ત્યાંથી -ધૂ- અવાજ કરતા ઘુવડે નીકળ્યો. આ વચ્ચમાં જ બન્ને માયા. આહ ! આ તે બન્ને જાય ઊડ્યા, આગળ કાગડા ને પાછળ ઘુવડા. લ્યા દેખાતાય નથી. બધું ગુમ. સભ્યાએ પરસ્પર વાત કરી. “ મંત્રીજી ! આ બન્ને જણા વાદ નથી કરતાં ને ઉપદ્રવ મચાવે છે ? ’” રાજાએ મંત્રીને પૂછ્યું. ,, આ શુ હું છુ, આ પરિવ્રાજક મહારાજને કંઇ પણ ઉત્તર આપી શકતા નથી, એટલે આ દુષ્ટ વિદ્યાઓના ઉપદ્રવથી મહારાજને મુઝવવા પ્રયત્ન કરે છે. મત્રીએ ખુલાસે કર્યાં. "" મહારાજ પણ જીએ આ પરિત્રાજકે કર્યાં. ” રાજાએ કહ્યું. 66 66 હા, આ બધી શકુનિકાઓ (સમળીએ અથવા ચિત્રડી) મહારાજ તરફ ધસે છે.” મત્રીએ કહ્યું. બધી વિદ્યાઓમાં કુશળ જણાય છે. શકુનિકા નામની વિદ્યાના ઉપયેગ ** જુઓ, મહારાજે ઉલાવક વિદ્યાના પ્રયોગ કરી ઉલાવક પક્ષીએ ( સ્પેન-ખાજ ) છેડ્યા. કહેવાય છે કે આ ઉલાવકને જોતાં જ શકુનિકા અધમુઇ થઇ જાય છે. ખરેખર આ પક્ષિ એએ કુનિકાના કચ્ચરઘાણ વાળી નાખ્યા, ને ઘડીમાં આ બધું નષ્ટ કરી નાખ્યું, ” રાજાએ પૂરબ્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy