________________
ષષ્ઠ નિર્દેવ શ્રી ગગુપ્ત :
: ૧૨૩:
•
‘ત્યારે તે તેણે ગભી વિદ્યાના ઉપયાગ કર્યાં હશે ? એ વિદ્યા બહુ બલવાળી ગણાય છે. કહેવાય છે કે તે ગધેડી ભૂકે તા તેનો અવાજ સાંભળવા માત્રથી મેટા, મોટા સૈન્યાના પશુ નાશ થઇ જાય છે. પછી તે ગધેડીએ આવીને શું કર્યું?’
27
તે ગધેડી મહારાજ પાસે આવીને તેમના ઉપર મૂત્ર ને વિષ્ઠા કરવા જતી હતી, પણ એટલામાં તે મહારાજે આધા ફેરવીને તેના માથામાં એવા તે માર્યા કે તરત જ તે પાછા ફરી ગઈ.
.
“ સારું થયુ. નહિં તે સાંભળવા પ્રમાણે ગધેડી જેના ઉપર મૂત્ર ને વિષ્ઠા કરે તેનુ શરીર સડીસડીને ખવાઇ જાય છે, અને એનુ એવી સ્થિતિમાં મરણ થાય છે કે જે જોયુ પણ ન જાય. પછી તે ગધેડી પાછી ફરીને કયાં ગઇ ? ’
“ શ્રી કાલિકાચાર્યના બહેન, નામે સરસ્વતી સાધ્વી થયાં હતાં. તે ધણા રૂપવંત અને સૌન્દર્યમૂર્તિ હતા. તેમનાં રૂપ-સૌન્દર્યાંથી માહિત થઈ કામી ગભિન્ન રાજાએ તેમને અન્તઃપુરમાં પકડી મંગાવ્યા હતા. આ અતની શ્રી કાલિકાચા મહારાજને જાણ થતાં, એવા દુષ્ટને દ‘ડ દેવાને તેત્રાએ વિચાર કર્યાં. સૈન્ય સજ્જ ફરી યુદ્ધ કરવા મહારાજશ્રી ત્યાં પધાર્યાં. રાજાએ કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા ને ગંભી વિદ્યાને અને ગધેડી ખેલાવી ને કિલ્લા ઉપર માકલી. તે ગધેડીએ ભૂક વાને મેાં પહેાળુ કર્યું કે તરત સનિકાએ લક્ષ્ય સાધી તેનુ' માં બાણેથી ભરી દીધું'. બાણુથી મેાં ભરાઇ ગયું એટલે તેનેા અવાજ બહાર જ નીકળી ન શકયા. આખર ગધેડી પાછી કરીને ગભિન્ન રાજા ઉપર વિષ્ટા અને મૂત્ર કરી ચાલી ગઇ. શ્રી કાલિકાચાર્ય મહારાજે તેને પકડ્યો અને સાધ્વીજીને મુક્ત કરાવી વધતી જતી અનર્થ પરમ્પરાને પ્રશાન્ત કરી. છેવટે પાતે પણ પાયશ્ચિત્તથી પવિત્ર થઈ આત્મસાધનમાં ઉજમાળ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org