SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ નિકૂવ શ્રી રાહગુપ્ત : : ૧૧૯ : એકેની પણ સંભાવના થઇ શકતી નથી. સ્થાવરમાં ગતિ ન હાય, અને હોય તો તે એકધારી અગ્નિ અને વાયુમાં જ હોય. આ પુછમાં ચણા-ગતિ પ્રત્યક્ષ દેખાય છે, ને અગ્નિનો ઉષ્ણ સ્પર્શ કે વાયુનું ન દેખાવાપણું નથી માટે સ્થાવરના જીવનું તમાં આવવું ઘટતું નથી. બેઈન્દ્રિય વગેરે અનુક્રમે બોલીસુંધી-દેખી–સાંભળી શકે છે, આમાં તે કંઈપણ નથી; માટે ત પણ નથી ઘટતું. એ રીતે બહાર કે ગિરોલીનો કેઈપણ જીવ તેમાં ન હોવાથી જીવ નથી એ નિશ્ચિત છે. અજીવ પણ નથી. તમે પોતે કહે છે કે ચેષ્ટા બંધ પડ્યા પછી અજીવ છે, માટે ચાવાળું પુરછ ‘નો જીવ’ છે એ જ સિદ્ધ થાય છે.” શ્રી રાહગુપ્ત પરિવ્રાજકને એલતે બંધ કરી દીધે. " ગુરુજી ! ગુરુજી ! આ શું? આપના પગ પાસે આટલા વીંછીઓ કયાંથી? ઊડે ઊડે. આ તો મહાઝેરી ઠાકરીયા વીંછી છે. શ્રી રોહિગુપ્તને તેમના એક શિષ્ય સૂચના કરી. * જે ! જે ! આ મહારાજના પગ પાસે મોર ક્યાંથી આ ? ને મહારાજને કરડવા પ્રયત્ન કરતા વીંછીઓને મારી નાખે છે. આ બધું અહિં ક્યાંથી ?” સભામાંથી એક સભ્ય બીજા સભ્યને બતાવીને કહ્યું. આ બે સભ્યો વાત કરે છે ત્યાં તે બનેને ઉદેશીને ત્રીજે સભ્ય છે. * આ અહિં જુઓ, મહારાજની પાછળ મેટા મેટા નાગરાજે અને નળીયાએ જપાજપી બોલાવે છે. આ મહાવિષધર નાગરાજે ઊંચી ઊંચી ફેણ કરી હૂંફાડા મારતા મહારાજને દશ-ડંખ દેવા જાય છે. અરે ! આ સામે નળીઆઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy