________________
ષષ્ઠ નિદ્ભવ શ્રી રેણુગુપ્ત :
: ૧૧૭ : જ્ઞાનચક્ષુ ખેલીને જગતને નિહાળ્યું નથી એટલે તમને “નોજીવ” નામની વસ્તુ દેખાઈ નથી. ‘નજીવ” નામની વસ્તુ વિશ્વમાં વિદ્યમાન છે, ને તે પ્રત્યક્ષ દેખાય છે. જુઓ દેખાતાં ઇન્દ્રિયવાળા પ્રાણીઓ “જીવ” છે. કાષ્ઠ, પત્થર, ઘટ, પટ વિગેરે “અજીવ' છે. તરતનું કપાયેલ-છેરાયેલ ગિરલીનું પુરછ “નો જીવ’ છે જેમ વળ દીધેલ કાથીની દોરી સ્વયં ચેષ્ટા કરતી હોવાથી અજીવ નથી, ને સુખ દુઃખનો અનુભવ કરતી ન હોવાથી જીવ નથી, માટે ‘નજીવ” છે, તેમ છેદાયેલ ગિરોલીનું પુછ ચેષ્ટા કરે છે ને સુખ-દુઃખને અનુભવ નથી કરતું માટે “નેજીવ ” છે. એ પ્રમાણે નજીવ નામને પદાર્થ પ્રત્યક્ષ દેખાતો હોવાથી જીવ, અજીવ અને નેજીવ એ ત્રણ રાશિ સિદ્ધ થાય છે.” શ્રી હગુપ્ત પરિવ્રાજકના મતને દૂષિત કરી અનુમાન અને પ્રત્યક્ષ પ્રમાણુથી ત્રણ રાશિની સિદ્ધિ કરી.
મુનિજી! ગિરિલીના તરતના કપાયેલ પુચ્છને તમે નોજીવ કહો છે પણ તે યથાર્થ નથી. કારણ કે જ્યાં સુધી તેમાં ચેષ્ટા થાય છે ત્યાં સુધી તે જીવ છે, અને ચેષ્ટા બંધ પડ્યા પછી તે અજીવ છે. વળ દીધેલ કાથીની દેરીને તમે જીવના ઉદાહરણ તરીકે ગણાવે છે, તે તે તદ્દન અસત્ય છે. એ દેરી અજીવ જ છે. ચેષ્ટા તે તેને વળ દીધેલ હેવાથી થાય છે. જેમ ઢોળાવ હોય ત્યાં ગોળ પત્થરને દેડો હોય તો તે સ્વયં ગતિ કરે જ જાય છે, તેથી તે કંઈ જીવ કે જીવ થઈ શકતો નથી. કારણ અને સંયોગને પામી અજીવ પણ ચેષ્ટા કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે, માટે “નજીવ” નામની વસ્તુ કેઈપણ પ્રકારે સિદ્ધ થતી ન હોવાથી જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ થાય છે.” પરિવ્રાજકે શ્રીરોહગુપ્ત ગિરેલીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org