SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૨ : નિવવાદઃ જીવ અને અજીવ એમ બે જ રાશિ છે.” એ પ્રમાણે પરિ. ત્રાજકે પૂર્વ પક્ષ કર્યો. પરિવ્રાજકજી ! તમે આ જે રીતે બે રાશિનું સ્થાપન કરો છે તે જ પદ્ધતિએ વાદ કરવા માંગે છે કે ન્યાયની રીતિએ પક્ષ, સાધ્ય, હેતુ વગેરેથી વાદ કરવા ઈચ્છે છે ?” જે એ રીતે ઈચ્છતા હો તો તે પ્રમાણે પક્ષ વગેરેથી પૂર્વપક્ષ કરે. ” રોહગુપ્ત પરિવ્રાજકને પદ્ધતિસર પૂર્વપક્ષ કરવા સૂચવ્યું. “તમે ન્યાયની રીતિથી વાદ કરવા કહેતા હો તે જુએ જીવ અને અજીવ, એમ બે જ રાશિ છે, વિશ્વમાં વસ્તુ માત્રની બે રાશિ જ જણાતી હોવાથી, શુભ અને અશુભ આદિની માફક. એ પ્રમાણે પક્ષ, સાય, હેતુ ને દૃષ્ટાન્ત બતાવી પરિવ્રાજકે પૂર્વપક્ષ કર્યો. વિશ્વમાં વસ્તુ માત્રની બે જ રાશિ છે, તે સમ્બન્ધી કેટલાએક ઉદાહરણે દર્શાવી તમે જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ કરે છે તે યથાર્થ નથી. પરંતુ જીવ, અજીવ અને નજીવ એમ ત્રણ રાશિ છે. બ્રહ્માન્ડમાં જે કઈ વસ્તુ છે તે ત્રણ ત્રણ રાશિમાં જ વહેંચાયેલ છે. સાંભળો. देवानां त्रितयं त्रयी हुनभुनां, शक्तित्रयं त्रिस्वरात्रैलोक्यं त्रिपदी त्रिपुष्करमथ त्रिब्रह्म वर्णास्त्रयः ॥ त्रैगुण्यं पुरुषत्रयी त्रयमथो, सन्ध्यादिकालत्रयं, सन्ध्यानां त्रितयं वचस्वयमथाऽ-प्यास्त्रयः संस्मृताः॥१॥ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર એમ ત્રણ દે છે. આહનીય, ગાહત્ય તથા ઔપસ્થીય એમ યોગી ત્રણ અનિઓ * ઔપસ્થયને સ્થાને દક્ષિણાગ્નિ પણ ગ્રહણ કરાય છે. જે માટે રસિઘાનિયાવન કથsmભ્ય: એ પ્રમાણે અમર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy