________________
: ૮૬ ઃ
નિવવાદ :
મનનુ કરેલુ ટકે કયા સુધી? એ તે એક નહિં તે બીજે રૂપે ભભૂકી નીકળે; માટે હૃદયપલટા ન થાય ત્યાંસુધી આમ ને આમ ચાલવા દ્યો. હૃદય પરિવર્તન થતાં આપોઆપ બધુ ઠીક થઇ જશે.” આ અશ્વમિત્રે સ્પષ્ટ વાત કરી.
આપના કહેવાથી એમ જણાય છે કે હાલમાં આ સમાધાન શક્ય નથી. ’’ શ્રી સંઘે વસ્તુસ્થિતિ જણાવી.
'
(
“ કાળ જતાં સર્વ સારું' થશે, ” આ
અશ્વમિત્રે કહ્યું.
“ સારું' સાહેબ, હવે આપ સ્થિરતા માટે શુ વિચાર છે ? ’’
રાખા
";
હું અમારે સ્થિરતા કરવા અનુકૂળતા હોત તેા ગઇ કાલે જ જણાવી દેત, માટે આવતી કાલે તા વિહાર જ કરીશુ, “ સારું' સાહેબ, માંગલિક સભળાવી સમગલ કરાર” આ અશ્વમિત્રે માંગલિક સ`ભળાવ્યું ને સર્વ વિખરાયા.
( ૯ ) આ મહાગિરિજી મહારાજના નગરશેઠ સાથે વાર્તાલાપ
દ
ઉપાશ્રયના ઉપલે મલે એકાન્તમાં આ મહાગિરિજી મહારાજ તથા નગરશેઠ કઇક ગંભીર વિચારણા કરતા હતા. નગરશેઠે કુશલપુરથી આવેલ સમાચાર મહારાજશ્રીને જણાવ્યા. આજે કુશલપુરથી એવા સમાચાર આવ્યા છે કે અહિં સર્વ સંધ ભેગા થયા હતા. આ અશ્વમિત્રજીને સમજુતીને 'થે આવવા વિનંતિ કરી હતી, પરંતુ તેઓ પાતે જે અર્થ કરે છે. તેમાં જરી પણ ફેરફાર કરવા ચાહતા નથી. એટલે વિશેષ કંઇ પણ બન્યું નથી. બીજે દિવસે તેઆ વિહાર કરી ગયા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org