________________
કેટલાક પરિચય અને માત્રા
સ્થળ રહેવાને યેાગ્ય હાય તેની તપાસ શ્રી રાજય કરાવી હતી. તે મુજબ નિડયાદ અને ઉત્તરસડાની વચમાં એક બંગલે મળી શકે તેવી ગેાઠવણ થઈ. એટલે શ્રી, અંબાલાલ, શ્રી. લહેરાભાઈ અને શ્રી. મેાતીલાલ એ ત્રણની સાથે શ્રી રાજ ત્યાં પધાર્યાં. ખીજા કાઈ ને ત્યાં આવવાની મનાઈ હતી. પંદર દિવસ સુધી શ્રી. અંબાલાલ તેમની સેવામાં રહ્યા. પરંતુ શ્રી રાજચંદ્રને તદ્દન એકાંતની જરૂર હેાવાથી બધા સરસામાન લઈ અંબાલાલને ગામમાં વિદાય કર્યા, માત્ર મેાતીલાલ સાથે રહ્યા. તે વખતે શ્રી રાજચંદ્રની અવસ્થા એવી હતી કે શ્રી. અંબાલાલે મેાતીલાલને રાત્રિ દરમ્યાન પણ એક બે વખત તેમની સંભાળ રાખતા રહેવાનું જણાવ્યું હતું. શ્રી રાજચંદ્ર વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડા દસ વાગ્યે પાછા આવ્યા. મેાતીલાલે હીંચકા ઉપર ગાદલું બિછાવ્યું અને તેના ઉપર તે ખેડા. થાડી વાર પછી મેાતીલાલ તપાસ ફરવા આવ્યા તે ગાદલું નીચે પડેલું અને મચ્છર ખમણ્યા કરે. એટલે એક ધાતિયું લાવી તેમણે શ્રી રાજચંદ્રને એઢાડયુ અને પાછા અંદર જઈ સૂઈ ગયા. રાત્રે વળી પાછા તપાસ કરવા આવ્યા તે ધેાતિયું નીચે પડેલું અને શ્રી રાજચંદ્ર કાંઈ ગાથાએ રહ્યા કરતા હતા. તેથી મેાતીલાલે ધેતિયું કરી ઓઢાડયું. આમ રાત્રે પણ શ્રી રાજચંદ્ર ધર્મધ્યાનમાં લીન રહેતા હેાઈ, તેમને શરીરનુંય ભાન હેતુ નહિ.
મેતીલાલ શ્રી રાજચંદ્ર માટે પેાતાને ઘેરથી દિવસમાં એક વખત આહાર લઈ આવતા. શ્રી રાજચંદ્ર એ રૂપિયાભાર લેટની રેટલી તથા થાડું દૂધ આખા દિવસમાં લેતા. સાંજે દૂધ પણ લેતા નહિ.
tr
સાંજના શ્રી રાજચંદ્ર દૂર કરવા જતા. સાથે મેાતીલાલ પણ જતા. એક વખત શ્રી રાજદે માર્ગોમાં કહ્યુ, “ તમે પ્રમાદમાં શું પડ્યા રહેા છે? વર્તમાનમાં માગ એવા કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવા પડ્યો છે તે અમારે। આત્મા જાણે
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org