________________
શ્રી રાજચ'ની જીવનયાત્રા
પેાતાને પરમાત્મા જ માનવા લાગ્યા. એટલે શ્રી રાજ
તેમને
'
•
‘ ઉત્તરાધ્યયન' વગેરે જૈન સૂત્રેાનુ પુનરાવલેાકન કરવાનું કહ્યું. તેમને ઠેકાણે લાવવા શ્રી રાજચંદ્રે લલ્લુને જે પત્ર વ્યખ્યા છે તે જોવા જેવા છેઃ 66 આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં વની અનાદિથી ભૂલ થતી આવી છે. આર અંગામાં પ્રથમ શ્રી આચારાંગસૂત્રમાં પ્રથમ વાક્યથી જ શ્રી જિને જે ઉપદેશ કર્યો છે તે સર્વ શ્રુતજ્ઞાનના સારરૂપ છે. તે વાક્ય પ્રત્યે વૃત્તિ સ્થિર કરવાથી જીવને નિશ્ચય સમજાશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનેા માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તે! પછી શ્રી દેવકરણજી પેાતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ, ત્યાં સુધી મુમુક્ષુ-જિજ્ઞાસુ—રહેવું તે વધારે સારુ છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. મા *મૂકીને પ્રવવાથી તે પનું ભાન થતું નથી. ’’
એક વખત શ્રી રાજચંદ્ર સૂરત પધાર્યા ત્યારે મુનિ પાસે આવ્યા. ત્યાં શ્રી દેવકરણુજીએ તેમને પૂછ્યું, “ શ્રી લલ્લુજી મહારાજ હું જ્યારે વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યુ કહે છે અને ધ્યાન કરું છું ત્યારે તેને તરંગરૂપ કહે છે. તે શું વીતરાગપ્રભુ એમનું કરેલુ સ્વીકારે અને મારુ ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?
99
શ્રી રાજચંદ્રે શાંતિથી કહ્યુ, “ સ્વચ્છ ંદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસસાધન છે. અને સદ્ગુરુની આનાથી જે કરવામાં આવે છે તે કલ્યાણુકારી ધરૂપ સત્સાધન છે.’’
**
*
ખીજી વખત પશુ તે મુનિએએ સૂરતમાં જ ચાતુર્માંસ કર્યાં હતેા. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા હતા. તે
૫૮
• Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org