________________
કેટલાક પરિચયા અને પ્રસગે
(
શ્રીરાજચંદ્રે કહ્યું, “ લાકદષ્ટિએ ( તે બધું ) કરવું નહિ. લેકદેખામણુ તપશ્ચર્યાં કરવી નિહ. પણ સ્વાદને ત્યાગ થાય તેમ જ પેટ ઊણુ' રહે તેમ ખાવું ’
97
""
સ્વામીજીએ પછી કહ્યું, “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જાડું છે, એમ અભ્યાસ કરું છું. શ્રી રાજચંદ્રે કહ્યું, આત્મા છે એમ જોયા કરા.
66
""
*
શ્રી દેવકરણુજી નામના સાધુ શ્રી લલ્લુજીના શિષ્ય ગણાતા હતા. તે કુશળ વ્યાખ્યાતા હતા. એક વખત શ્રી લલ્લુની સાથે તે પણ ફરતા કરતા સૂરત આવ્યા હતા. ત્યાં તેમનાં વ્યાખ્યાને મુંબઈના કેટલાક વેપારીઓએ સાંભળ્યાં. તે ઉપરથી તેમણે તેમને મુંબઈ પધારવા વિનંતિ કરી. શ્રી રાજચંદ્ર મુંબઈમાં જ હતા એટલે શ્રી લલ્લુજીએ તેમના સમાગમની આશાથી ખંભાતથી મુંબઈ ચાતુર્માસ કરવાની આજ્ઞા મંગાવી અને બધા મુંબઈ ગયા. ત્યાં શ્રી લલ્લુજી શ્રી રાજચંદ્રને મળવા ગયા. શ્રી રાજચંદ્રે તેમને આવા અના જેવા દેશમાં આવવા માટે મૃદુ પા આપ્યા. શ્રી લલ્લુજીએ તેમને રાજ એક કલાક આપવાની વિનંતિ કરી અને તેમણે તે મજૂર રાખી. એ પ્રમાણે શ્રી લલ્લુજી રાજ શ્રી રાજચંદ્રની પેઢીએ જતા, તે આવે એટલે શ્રી રાજ્ય તેમને લઈ પાસેની એક ઓરડીમાં જતા અને ત્યાં શાષવાચન વગેરે કરતા.
એક વખત શ્રી દેવકરણુજીને શ્રી રાજચંદ્રને મળવા ઇચ્છા થઈ. એટલે સુંદરલાલ શ્રી રાજચંદ્રને ચીચપાકલીના અપાસરે લઈ ગયા. ત્યાં પેાથીમાંથી લુપ્ત થઈ ગયેલા કેટલાક પાઠ શ્રી રાજચંદ્રે તેમને કહી બતાવ્યા અને સૂત્રકૃતાંગની એએક ગાથાઓના અર્થ બાબત તેમને શંકા હતી તે દૂર કરી. આથી શ્રી દેવકરણુજી પણ તેમના પ્રત્યે ખેંચાયા.
Jain Education International
*
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org