________________
શ્રી રાજય દ્રની જીવનયાત્રા
વાંચન લેવું નહિ.”*
આ વર્ષો દરમ્યાન જ તેમને વેપારની તથા અન્ય ઉપાધિએ વધી હાવા છતાં પાતે અંતરમાં પ્રાપ્ત કરેલી સ્વસ્થતાથી એ બધીને તે સમતાથી વેદતા જાય છે. આ સમયના પેાતાના એક પત્રમાં તે લખે છે :
:
માન.
“ જ્યારે આ વ્યવહારેાપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાને હેતુ આ હતા કે, ‘ ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણા વખત રાકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તેા પણ થાડા વખતમાં ભેાગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.’ બલે તને વસમું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્તે. અત્યારે કદાપિ વસમુ, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું ધીમું થશે. કાઈના પણ દેષ જો નહીં. તારા પેાતાના દોષથી જે કાંઈ થાય છે તે થાય છે, એમ જે કાંઈ પૂર્વનિબંધન કરવામાં આવ્યાં છે, તે નિવૃત્ત કરવા અર્થે—થેાડા કાળમાં ભાગવી લેવાને અર્થે આ વેપાર નામનું કામ, ખીજાને અર્થે, સેવીએ છીએ. અત્રે ટે ઉપાધિ છે તે માટે શુ થશે એવી કાંઈ કલ્પના પણ થતી નથી, અર્થાત્ તે ઉપાધિ સંબંધી કઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. જેમ તે માટે થવું હશે તેમ થઈ રહેશે. શ્વર ઉપર વિશ્વાસ રાખવા એ એક સુખદાયક મા છે. આભેચ્છા એ જ વર્તે છે કે સસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવેા, પરંતુ તેમાં પ્રીતિ કે અપ્રીતિ કરવાને! આપણે સકલ્પ પણ ન કરવે.''+
ઉપરના ઉતારાઓમાં મૂળ લખાણ ટૂંકાવ્યું છે. આ વિષયનાં વધુ અવતરણા માટે‘ વિચારરત્ના ’વાળા વિભાગમાં • સવ ધમ સમભાવ ’ વાળુ પ્રકરણ પણ જુઓ.
+ મૂળ લખાણ ટૂંકાવ્યું છે.
Jain Education International
૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org