________________
ગૃહસ્થાશ્ર્ચમમાં પ્રવેશ
વાડામાં કલ્યાણુ નથી. અજ્ઞાનીના વાડા હાય. જેના રાગદ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણુ. બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તે તે માનવું નહિ. એમ કલ્યાણુ હેાય નહિ. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચા આવે તે સાચેા માર્યાં. તે પેાતાને મા. આપણા ધમ ' એવી કલ્પના છે. આપણા ધર્મ શું ? મહાસાગર કાઈ ના નથી. તેમ ધમ કાઈ ના આપના નથી. જેમાં દયા, સત્ય આદિ હાય તે પાળેા. તે કાર્યના આપનાં નથી. અનાદિકાળનાં છે. શાશ્વત છે. જીવે ગાંઠ પકડી છે કે આપણા ધર્મ ' છે. પણ શાશ્વત મા શું ? શાશ્વત માથી સૌ મેક્ષે ગયા છે. રજોહરણેા, દારા કે સૂમતી કપડાં કાઈ આત્મા નથી. વહેારાના નાડાની માફક જીવ પક્ષને આગ્રહ પકડી બેઠી છે, એવી જીવની મૂઢતા છે. આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે,' · શાસ્ત્રો આપણી પાસે છે,' એવું મિથ્યાભિમાન જીવ કરી ખેડે છે. મતભેદને છેઢે તે જ સાચા પુરુષ. વિચારવાનને માના ભેદ નથી. મા વિચારવાનને
પૂછ્યા.
66
*
*
“ જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કરવા જણાવતા નથી; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી કરવાને જણુાવતા નથી. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈન અને વેદાંતી આદિના ભેદત્યાગ કરે. આત્મા તેવા નથી.”
65
( વેદાંતનું ) - એક બ્રહ્મ સ્વરૂપ ’વિચારવામાં અડચણ નથી. અથવા ( જૈનના ) · અનેક આત્મા ’ વિચારવામાં અડચણ નથી. તમને અથવા કાઈ મુમુક્ષુને પેાતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કવ્યુ છે.”
“ જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું. મતમતાંતરને ત્યાગ કરવે!. અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવુ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org