________________
શ્રી રાજ'ની જીવનયાત્રા
એક પ્રકારે પૂર્ણ ઘેલા છે,
છતાં વેપાર કરીએ છીએ, લઈ એ છીએ, દઈ એ છીએ, લખીએ છીએ, હસીએ છીએ. જેનુ ઠેકાણું નથી એવી અમારી દશા છે. અમારા દેશ હિર છે, જાત હર છે, કાળ હિર છે, દેહ હિર છે, નામ હિર છે, સર્વ હિર છે.”
((
"
રામ રામ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મષ્ટિ થઈ જશે, એક ' તુહિ તુ હિ' મનન કરવાનેા પણ અવકાશ નહીં રહે, ત્યારે અમરવરના આનંદને અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતી ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાકયની વેઠ કરી છે.” (૧૯૪૭)
આમ છતાં પેાતાની આંતર દશાથી
તેમને હજુ જે અસંતાપ છે
""
તે તેમણે આ શબ્દામાં વ્યક્ત કર્યો છે યથાયાગ્ય દાન તે હા મુમુક્ષુ . તેવા કાંઈ ગુણે! મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ છે એમ ગણીએ તે ગણી શકાય. તથાપિ સ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી
નથી.”
•
.
આ વર્ષ દરમ્યાન તેમની નોંધામાં બીજી એક મહત્ત્વની બના આપણને તેેવાની મળે છે. અને તે એ કે, નાનપણથી ઉપદેશક બનવાની અને ધર્મ સુધાર કરવાની તેમનામાં જે વૃત્તિ હતી તે દૂર ધકેલાતી જાય છે. તેનાં કારણેા તેમના પેાતાના શબ્દોમાં નીચે પ્રમાણે છે :
Jain Education International
“ હવે કેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી છે, જેથી કાઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલેાકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ ખાધ કરે નહિ, અવલાકનસુખનુ અપ પણ વિસ્મરણ થાય [હ. આવી દશા પામવાથી પરમાર્થ કરેલા પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org