________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
ગમતી; એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હૈ। તે પણ ભલે, અને ન હેા તે પણ ભલે. એ કઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે; અને તે જો સમ છે, તે! સર્વ સુખ જ છે; એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવ્રુત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવા પાલવતા નથી. ( પરંતુ ) આત્મભાવથી પ્રવૃત્તિ ખાદ્યથી કરવાને કેટલાક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુકામાં જવું, અને અલૈાપ થઈ જવુ ?—એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તા નથી. તથાપિ સહન કરવા જીવ ઇચ્છતા નથી.
“ પ્રભાતમાં વહેલે ઊયેા ત્યારથી કાઈ અપૂર્વ આનંદ વર્તા જ કરતા હતા. ( એ ) એકાકાર વૃત્તિનું વન શબ્દે કેમ કરી શકાય? દિવસના ભાર બન્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તા તેવા ને તેવા જ છે; પરંતુ બીજી જ્ઞાનની વાર્તા કરવામાં ત્યાર પછીના કાળક્ષેપ કર્યો.
•
·
પેાતાને થયેલા એક અદ્ભુત અનુભવ બાબત તે સ. ૧૯૪૪ના આષાઢ વદ ને દિવસે લખેલા પત્રમાં જણાવે છે :
Jain Education International
64
આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચારપાંચ દિવસ થયાં એક નાના ચંદ્ર જેવા વીજળી સમાન ઝાકારા થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દિષ્ટમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કાઈ પ્રકારની ભ્રમણા નથી. ( બહારનું) નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્યતા ઉપર્જાવે છે. આંખે બીજી કાઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે... અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે; શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે.
""
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org