________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
હિસાબ નથી. નાનપણુની નાની સમજણુમાં કાણુ જાણે કયાંથીયે મેટી કલ્પનાએ આવતી. સુખની જિજ્ઞાસા પણ એછી નહોતી. અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કાંઈક માન્યાં હતાં. મેટી કલ્પના તે, ‘ આ બધું શું છે” તેની હતી. તે કલ્પનાનુ એક વાર એવું રૂપ દીઠુ′ કે, • પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી. સુખે રહેવું અને સંસાર ભાગવવા એ જ કૃતકૃત્યતા છે. એમાંથી, બીજી કાઈ પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી, કેાઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્દાભાવપણું રહ્યું નહીં.
66
‘( પણ) થાડા વખત ગયા પછી એમાંથી એર જ થયું; ने થવાનું મેં કહ્યું નહાતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હેાય એવુ કાંઈ મારુ પ્રયત્ન પણ નહે।તું. છતાં અચાનક ફેરફાર થયેા. કા એર અનુભવ થયા. અને તે અનુભવ પ્રાથે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવા હતા. તે ક્રમે કરીને વચ્ચેા. વધીને અત્યારે એક તુંહિ, તુંહિ,’ના જાપ કરે છે.
•
" "
“ હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહિ હોય અથવા ભયાદિક હશે તેથી દુ:ખ હશે એવું કાંઈ નથી એમ ચિત સમજાઈ જશે. સ્ત્રી સિવાય ખીજો કેાઈ પદાર્થ ખાસ કરીને મને રેકી શકતા નથી. બીજા કાઈ પણુ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. તેમ કાઈ ભયે મને બહુલતાએ ધેર્યાં નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના એર છે. એક પક્ષે તેનુ કેટલાક કાળ સુધી સેવન કરવું સંમત કર્યું" છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિઅપ્રીતિ છે; પણ દુ:ખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વ કમ કાં ઘેરે છે ? એટલેથી પતતું નથી પણ તેને લીધે નહિ ગમતા પદાર્થોને જોવા-સૂંધવા–પવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. ’’
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org