________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
“ જે વિવેકને મહામેદની સાથે ગૌણુ કરવા પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે; તેનુ ખાદ્ય પ્રાધાન્ય નથી રાખી શકાતું, એ માટે અકથ્ય ખેદ થાય છે, તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં, સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.
“ કાઈ કાઈ વાર સંગીએ અને પરસંગીએ તુચ્છ નિમિત્ત થઈ પડે છે, તે વેળા તે વિવેક પર કાઈ જાતનું આવરણ આવે છે; ત્યારે આત્મા બહુ મૂંઝાય છે; જીવનતિ થવાની–દેહત્યાગ કરવાની–દુઃખદ સ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે પણ એવુ ઝાઝા વખત રહેતું નથી, અને એમ જ્યારે રહેશે ત્યારે, ચિત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં વર્તુ; એવી અત્યાર સુધી પ્રતિજ્ઞા કાયમ ચાલી આવે છે. [ સ. ૧૯૪૫]
પેાતાના ચિત્તમાં ચાલી રહેલું મથન~મે વિરધી વૃત્તિ વચ્ચેની આ અથડામણુ—અને તેને કારણે “ જીવનરહિત થવાની દુઃખદ સ્થિતિ કરતાં પણ ભયંકર ' સ્થિતિનું વન તેમણે ખીજા એક મ વેધી પત્રમાં કર્યું છે,
દુ:ખિયા મનુષ્યાનુ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચિત તેના શિરાભાગમાં હું આવી શકું. તમે મને સ્ત્રીના સંબંધી, લક્ષ્મીના સંબંધી, કાર્તિના સંબંધી, ભય સંબંધી કે કાયાના સંબધી અથવા (એ) સ સંબંધી કઈ દુઃખ લેખરોા નહિ. મને દુઃખ બીજી રીતિનું છે. તે દરદ વાતનુ નથી, કનું નથી, કે પિત્તનું નથી. તે શરીરનુ નથી, વચનનું નથી કે મનનું નથી. ગણેા તે બધાયનું છે, અને ન ગણા તા એકનું નથી. પરંતુ મારી વિજ્ઞાપના તે નહિ ગણવા માટે છે. કારણ એમાં કાંઈ આર મ રહ્યો છે.
66
“ તમે જરૂર માનજો કે હું વિના દીવાનાપણે આ કલમ ચલાવુ આ દેહમાં મે મુખ્ય બે ભવ કર્યાં છે. અમુખ્યને
છું.
•
Jain Education International
૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org