________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
આમ તવા છતાં તે લગ્ન કરવા કબૂલ થાય છે અને લગ્ન કરે છે.
46
હવે આપણે આગળ ચાલીએ. તેમના લગ્નના વર્ષ દરમ્યાન સ્ત્રીના સબંધમાં મારા વિચાર ' એ મથાળા હેઠળ તે લખે છેઃ
સુખ માત્ર આવણિક દૃષ્ટિથી
“ સ્ત્રી એ સંસારનું સર્વાંત્તમ કલ્પાયું છે. પણ તે તેમ નથી જ. જે જે પદાર્થો ઉપર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે; અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાના દેખાવ હ્રદયમાં ચીતરાઈ રહી હસાવે છે કે શી આ ભુલવણી ? ટૂંકમાં કહેવાનુ કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તો તેને અવિચ્છેદરૂપે વર્ણવી જુએ; એટલે માત્ર મેાહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણારો. અહીં હું સ્ત્રીના અવયવાદ ભાગને વિવેક કરવા એડેડ નથી, પણ ત્યાં કરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયા છે તેવું સહેજ સુચવન કર્યું. સ્ત્રીમાં દેષ નથી પણ આત્મામાં છે; અને એ દેષ જવાથી આત્મા જે જુએ છે, તે અદ્ભુત આનંદરૂપ જ છે; માટે એ દાપથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુ ઉપયોગ ( આંતરવૃત્તિ )ની જે પ્રાપ્તિ થઈ, તે। પછી તે, સમયે સમયે પૂર્વોપાર્જિત મેાહનીય કને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વાપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. સ્ત્રીના સંબંધમાં કાંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વાંપાનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યા હુ.
""
''
આમ પૂર્વોપાર્જન” જણાવીને તેએશ્રી આગળ લખે છેઃ “ સ્ત્રીનું કાઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી, છતાં મારે। દેહ ભાગવે નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતા એ
છે.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org