________________
પુત્રીને ભણાવ્યા વિના ન રહે. તેમને પાઠ શિખવાડું અને કુટુંબને સ્વર્ગ બનાવું–મેક્ષ બનાવું. .
૨. કઈ કૃત્યમાં પ્રમાદન કરું. મને વીરત્વની હિ કરું. અયોગ્ય વિલા - સાધું. નિર્માલ્ય અધ્યયન ન કરું. સિારશકિત ખીલવું. આળસને ઉત્તેજન ન આપું. દિનચર્યાને ગેરઉપયોગ ન કરું. ઉત્તમ શક્તિ સાધ્ય કરું. ચારિત્રને અદ્ભુત કરું. વિનય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. શક્તિને ગેરઉપગ ન કર્યું. એક વસ્તુને નિયમ કરું. નિયમ વિના વિહાર ન કરું. છેટે ઉત્તમ કરું નહિ. ' અનુલમી પણ ન રહે
૩. કોઈ પણ દર્શનને નિં નહિ. એકપક્ષી મતભેદ બધું નહિ. અજ્ઞાનપક્ષને આરાયું નહિ. પરમાત્માની ભક્તિ કરું. તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહિ તત્વજ્ઞાનને અભ્યાસ કરું.
આ સાથે જ તેમનામાં બાળપણથી ચાલતી આવેલી બહારની કપના વધુ દઢ થતી જાય છે. તે નીચેના ઉતારાઓ ઉપરથી પષ્ટ થશેઃ - જ્ઞાનનો ઉદ્ધાર કરાવે. જુદા જુદા ધર્મોપદેશના ગ્રંથો વહેવાર . જુદા જુદા ધર્મગ્રંથ થાવા. મતમતાંતરનું સ્વરૂપ સમજાવવું. જે મનુષ્યો ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવા ઈચ્છતા હોય તેમના વિચારને સહાયક થવું. કોઈ કાળે તત્વથી જ દુનિયાના દુઃખને નાશ થશે એવી મને ખાતરી છે. અસત્યનો ઉપદેશ આપે નહિ. આજીવિકા માટે ધર્મ બોધું નહિ. ગુણ વગરનું વકતૃત્વ સેવું નહિ. તે છતાં તે માટે પિતાને હજુ વધુ લાયકાત મેળવવી જોઈશે એમ પણ તે સમજતા જાય છે. અને તે માટે તેમણે પોતાનામાં જોઈતા આવશ્યક ખિલવણને કંઈક સ્પષ્ટ રીતે આંકવાને પણ પ્રયત્ન કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org