________________
શી રાજચંદ્રની જીવનયાત્રા
થવાય છે, ઓર દશા અનુભવાય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. નિર્મથ સદ્દગુસ્ના ચરણમાં પડવું જોઈએ. પણ જીવન બહુ ટૂંક છે; ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી. તો પણ જિજ્ઞાસા તે વસ્તુની રાખ. સંસારને બંધન માન. પૂર્વ કર્મ બળવાન છે માટે આ બધો પ્રસંગ બની આવ્યું છે એમ માની બેસીશ નહિ.
૩. આ દુઃખ કયાં કહેવું? અને શાથી ટાળવું? પોતે પિતાને વેરી તે એમ. કેવી ખરી વાત છે ? દે જુદે સ્થળ તે સુખની કલ્પના કરી છે. હે મઢડે એમ ન કર. એ તને હિત કહું છું. અંતરમાં સુખ છે. સાચું કહું છું. સ્ત્રીના ઉપર થતા મેહ અટકાવવા ત્વચા વિનાના સ્વરૂપનું ચિંતન કરવું. હે જીવ! બેગથી શાંત થા. વિચાર તે ખરે કે એમાં શું સુખ છે?
૪. જે મહાકામ માટે નું જન્મે છે તેનું અનુપ્રેક્ષણ કર. ખાન પર. સમાધિસ્થ થા, કોઈ પણ અલ્પ ભૂલ સ્મૃતિમાંથી ન જવા દે. જેને પ્રમાદ થયો છે તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. '
આ લખાણ ૧૬ વર્ષ પહેલાંની વયનું છે. તે ઉપરથી તે ઉંમર સુધીની તેમની મનોદશા આપણને જાણવા મળે છે. પરંતુ વીસમાં વર્ષ સુધીમાં તો તે લગ્ન કરવાનો નિશ્ચય જ કરી લે છે. એટલે ૧૬ થી ૧૮ વર્ષની વય સુધીના, તેમની અંગત નોંધમાંથી તારવેલા નીચેના ઉતારાઓમાં, ગૃહસ્થજીવન કેવી રીતે ગાળવું તથા વ્યવસ્થિત કરવું, તેની તેમણે કરેલી સ્પષ્ટ કલ્પનાઓ આપણને જોવા મળે છે.
૧. ગૃહસ્થાશ્રમ વિવેકી કરે. લોઅહિત પ્રત ન કરવું. ધર્મ વડે અર્થ પેદા કરું. ભગવાનને સિદ્ધાંત તૂટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવું. સ્વાર્થે કેઈની આજીવિકા ન તોડું. જીવહિંસક વેપાર ન કરું.
સ્વસ્ત્રીમાં સમભાવથી વધુ. અબ્રહ્મચર્ય ન લેવું. નીતિ વિના સંસાર તે ન ભેગવું. દશાંશ ધર્મમાં કા. સ્ત્રી વિદ્યાશાળી લેવું અને કરું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org