________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન સતના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું ચોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે – સમજાતું જાય છે. એ લક્ષ અચળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી; અને ત્યાં સુધી ધ્યાનાદિક નહિ જેવા કામનાં છે. (૨૨ થી ૩૪)
૪. આત્મચરિત્ર અવધારણ કરતાં તપ પરિષહાદિકનાં બહિર્દુખને દુખ માન્યું છે; અને મહાધોગતિમાં પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ માહિતીથી સુખ માન્યું છે. એ જે કેવી ભ્રામવિચિત્રતા છે?
વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળ કંઈ યે દુષ્કર નથી. આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહિ પણ પરમ સુખ છે અને પરિણામે અનંત સુખતરંગપ્રાપ્તિનું કારણ છે. તેમજ ભેગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને પરિણામે અનંત દુઃખનું કારણ છે. (૧૬)
૨૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org