SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ અને કુમાકાળ તત્ત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ એને જો ધર્મ'મત ગણીએ તે આખા સંસાર ધમ મતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યાજનાથી ભરપૂર હોય છે. તે પછી અધસ્થાનક કર્યુ ? કાઈ એમ કહે કે એ ધર્માદિરમાં તા પ્રભુની ભક્તિ થઈ શકે છે, તે તેઓને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાના છે કે તે પરમાત્માતત્ત્વને અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. >" Jain Education International ரு ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy