SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને ૩. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉભવ . થતો નથી. અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણુ તેમની અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામેથી થાય છે. ઘણું કરીને એકબીજાં કારણને અન્યોન્યાશ્રય જેવું છે. (૨૯). ૪. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહિ. કેમકે, જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય, તેટલે અંશે મિથ્યાભાવની પ્રવૃત્તિ માટે એ જિનનો નિશ્ચય છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહિ, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહિ. (૨૮) ૨૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy