________________
જન્મ અને સુખાકાન
ભક્તિ વૈરાગ્યની વૃત્તિએ જ મહેતી વહ્યા કરતી. તે વૃત્તિઓની સાથે સાથે જ તેમનામાં સાંસારિક સુખા અને સાંસારિક વૈભવ પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ તેટલી જ સ્પષ્ટતાથી વહ્યા કરતી હતી. તે લખે છેઃ.
46
કાઈ વૈભવી ભૂમિકા જોતે કે સમર્થ વૈભવી થવાની પૃચ્છા થતી. ‘ પ્રવીણસાગર ' નામના ગ્રંથ તેવામાં મેં વાંચ્યા હતા. તે વધારે સમજ્યા નહતા. છતાં સ્ત્રીના સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હેાઈએ અને નિરુપાષિપણે થાકથન શ્રવણુ કરતા હેાઈ એ તા ધ્રુવી આનંદાયક દશા, એ મારી તૃષ્ણા હતી...રમતગમતમાં પણ વિજય મેળવવાની અને સહજ રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી.”
ઉપરાંત આસ્તિકતાની ખબતમાં પણ પહેલેથી બધું નિષ્કંટક જ નહાતુ. તે બાબતમાં પણ વચ્ચે વચ્ચે તેમને શંકાકુશકા ઊઠતી. અને એક વાર તા તે ધાર નાસ્તિકતાની હદે પહોંચ્યા હતા. તે લખે છેઃ
·
r
સમ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકાએ જે જે વિચાર કર્યાં છે તે જાતિના અનેક વિચારે તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યો છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અપ વયમાં મહત્ વિચારે કરી નાખ્યા છે.”
“ તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું (એટલે કે હતું) કે, પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી, સુખે રહેવું અને સંસાર બાગવવા એ જ કૃતકૃત્યતા છે.”
આ ઉતારાઓ તારવી આણવાનું કારણ એ છે કે, શ્રી રાજચંદ્રમાં પહેલેથી દેખાતાં ત્યાગવૈરાગ્ય તથા આસ્તિકતા એ માત્ર પૂર્વ સંસ્કારનું
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org