________________
શ્રી શયની જીવનયાત્રા
પડ્યા હતા. પરંતુ એ વિષે તેમના સંબંધીએ તરફથી ભારપૂર્વક પૂછવામાં આવતાં તેઓ · એ બાબતના મને અનુભવ છે' એટલું કહી ચૂપ થઈ જતા, અને તે વિષે નકામી કુતૂહુલવૃત્તિને અટકાવવા પ્રયત્ન કરતા. ૨૬મા વર્ષોમાં તેમણે લખેલા એક પત્રમાં જણાવ્યું છેઃ પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હુ' અનુભવથી હા કહેવા અચલ હ્યું.'——એ વાથ પૂર્વ ભવના કાઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલુ' લખ્યું છે. જેણે પુનર્જન્માદિ ભાવ કર્યાં છે, તે પદાને કાઈ પ્રકારે જાણીને તે વાકય લખ્યું છે.
""
66 6
તેઓ કહેતા કે શાસ્ત્રામાં ઘણી વાર કહેવામાં આવ્યું છે કે આત્મા ઉપર અજ્ઞાન અને કર્માંનાં પડળ કરી વળ્યાં છે, તેથી આત્મા પેાતાની અનેક શક્તિઓ અને શુદ્ધ સ્વરૂપ ગુમાવી ખેડે છે. જેમ જેમ મનુષ્ય પેાતાની એ મિલનતા દૂર કરતા જાય છે તેમ તેમ તેની તે શક્તિએ પ્રગટ થતી જાય છે. જે તત્ત્વ જાણવાની અને પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ ઘણી મેટી ઉંમરે ય લેાકેામાં નથી જાગતી, તે તત્ત્વ પ્રાપ્ત કરવાની જે ધાલાવેલી શ્રી રાજચંદ્રમાં ઘણી નાની ઉમરથી જણાય છે, તે ઉપરના સિદ્ધાંતથી જ સમજી શકાય છે. શ્રી રાજચંદ્ર પે।તે જણાવે છે:
લધ્રુવયથી અદ્ભુત થયેશ તત્ત્વજ્ઞાનના ખેાધ, એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કયાં શેાધ. જે સત્કાર થવા ઘટે અતિ અભ્યાસે ક્યાંય વિના પરિશ્રમ તે થયા, ભવરાકા શી ત્યાંય ?
*
*
આટલે સુધી આવ્યા બાદ એક વાત સાથે સાથે જ નોંધતા જવાની જરૂર છે. અને તે એ કે, શ્રી રાજચંદ્રમાં આમ પહેલેથી માત્ર
× જીવનું આવવું અને જવું—એટલે કે પુનર્જન્મ.
૧૦
Jain Education International
#
For Private & Personal Use Only
www.jainelibrary.org