________________
• શ્રીસદ્રાજય'$ 'એક સમાલેાચના
વિશિષ્ટ હતું. જૈન પરંપરામાં `મેશાં નહિ તો છેવટે મહિનાની અમુક તિથિઓએ લીધેાતરી, શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જૈને વ્યાપારી પ્રકૃતિના હાઈ, તેમણે ધર્મ સચવાય અને ખાવામાં ય અડચણ ન આવે એવા મા શેાધી કાઢયો છે. તે પ્રમાણે તેઓ લીલે।તરી સૂકવી સુકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઆમાં સુવણીનાં શાર્કા એટલા જ સ્વાદથી ખાઈ, લીલેાતરીના ત્યાગ ઊજવે છે. આ માછત શ્રીમદ્ના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે ‘ મેાક્ષમાળા ’માં (૫૩) એ પ્રથાની યથાર્થતા, અયથાર્થતા વિષે જે નિણૅય આપ્યા છે, તે તેમનામાં ભાવિ વિકસનાર વિવેકશક્તિને પરિચાયક છે. આર્દ્ર એસે ત્યારથી પુરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધુ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે, શું આ પછી પુરી ન જ ખાવી ? અગર તેા તે વિકૃત થઈ જ જાય છે? એને જવાબ તેમણે આપ્યા છે તે કેટલા સાચા છે? તેઓએ કહ્યું છે કે, આર્દ્રના નિષેધ ચૈત્રવૈશાખમાં ઉત્પન્ન થનાર કરીને આશ્રીને છે. નહિ કે આર્દ્રમાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કરીને આશ્રીને ( પર૧ ) આ તેમનેા વિવેક કેટલા યથાર્થ છે તેની પરીક્ષા કરવા ઇચ્છનાર જૈનાએ આર્દ્ર પછી યુ. પી., બિહાર આદિમાં કેરી જેવા અને ખાવા જવું ઘટે.
વેશના આકડાપણા વિષે એમણે દર્શાવેલે વિચાર તેમની વ્યવહારકુશળતા સૂચવે છે. તે સુઘડતામાં માનવા છતાં આડાપણાથી યેગ્યતા ન વધવાનુ કહે છે. અને સાદાઈથી યેાગ્યતા ન ઘટવાનુ કહે છે. ખૂબી તે એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દો . પહેરવેશ આકડા નહિ છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આકડાઈથી પાંચસેાના પગારના કાઈ પાંચસેા એક ન કરે અને યેાગ્ય સાદાઈથી પાંચસેાના ચારસા નવ્વાણુ કાઈ ન કરે (૭૦૬).
::
Jain Education International
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org