________________
૮]
વિજ્ઞાન અને ધમ
પણ જૈનદર્શન માટે ભૂતપૂર્વ જન્મ વગેરેની સ્મૃતિની વાત જરા ય આશ્ચર્યજનક નથી.
પરંતુ આધુનિક વૈજ્ઞાનિક માનસ આ વાતને સાંભળતાં જ ચમકી ઊઠે છે. ‘અસંભવ' કહી દેવા ઉતાવળું થઈ જાય છે, કેમકે વિજ્ઞાન એ ઘણું કરીને જડનું વિજ્ઞાન છે. એણે જડ પરમાણુ વગેરેના સંબંધમાં કેટલુંક સંશાધન કરીને એ વિષયમાં જ કેટલીક કહેવાતી પ્રગતિ સાધી છે. વિજ્ઞાન એ તત્ત્વજ્ઞાન નથી, વિજ્ઞાન તા માત્ર જડતુ એક વિષયનુ –વિસ્તૃત કહી શકાય તેવું જ્ઞાન છે. તત્ત્વજ્ઞાનનાં જડ અને ચેતનતત્ત્વનાં તમામ પાસાંઓને સાંભળતાં જ આજના વૈજ્ઞાનિક મૂઝાઈ જાય તે તદ્ન સહજ છે.
આવી મૂ‘ઝવણમાંથી જ કેમ જાણે; આજના વૈજ્ઞાનિકોએ આ વિષયમાં પણ સંશાધન-કાર્ય આરંભ્યું છે.
કેવી નવાઈની વાત છે કે જે વસ્તુસ્થિતિને ભારતીય જૈન સંસ્કૃતિને પામેલું એક નાનકડું આઠ વર્ષનું ખાળક તદ્દન સારી રીતે સમજી શકયુ' છે, વાતવાતમાં એ હકીકતાને જણાવતું રહ્યું છે તે હકીકતને કબૂલતાં વિજ્ઞાનને માથુ ખંજવાળવું પડયું છે.
શું તે બાળકની વાતા ભ્રાન્તિપૂર્ણ હતી માટે ?....ના....ના. હવે તા વિજ્ઞાન પણ એ સંશોધનેાના ભરિયે આવતાં જ ખેલી ઊઠયુ છે કે, “જરૂર જરૂર ભૂતપૂર્વ જન્મ વગેરેની સ્મૃતિની વાતામાં તથ્ય છે, આત્મા અવિનાશી છે.”
ખેર, હજી તે અંતિમ નિર્ણય પામી આઝે સમય નથી. વિજ્ઞાન ઘેાડા જ સમયમાં જ્ઞાનને અંતરથી પ્રણામ કરશે જ કરશે.
શકયુ નથી પરંતુ હવે જૈનાગમના એ તત્ત્વ
આ વિષયમાં પદ્ધતિસરનુ` સંશાધન કરવા માટે ભારત સરકારે પણ આ પ્રયત્ન આદર્યા છે. એવા પ્રયત્નના એક ફળરૂપે જયપુરમાં આવેલી રાજસ્થાન યુનિવર્સિટીમાં પેરા—સાયકોલેાજી વિભાગ ખાલવામાં આવ્યા છે. તે વિભાગમાં પુનર્જન્મની માહિતીનુ સંશેાધન કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org