________________
વશીકરણવિદ્યાયી આત્મસિદ્ધેિ પુનજ મવાદ
૭૩]
બુધના અને શુક્રના ગ્રહેા ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણશ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની રજૂઆત કરે એ ખૂબ જ આનંદના
ખેર, પૂર્વજન્મમાં જરાય વિદ્યાથી એ વિષયમાં પૂર્ણ સમક્ષ એ વાતની જોરશેારથી
વિષય છે.
બીજા પણ મારી અન સ્ટેઈન નામના એક હીપ્નોટિસ્ટે એલેકઝાંડર કેનનની વશીકરણવદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતા પ્રયાગ વાંચ્યા અને તેણે પણ કોઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તે તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવું ઊંડું વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં તેણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલ જાતિસ્મરણ જ્ઞાનની વાતા જાણી એટલે એણે પણ આ વિષયમાં કંઇક જાણવાના નિર્ણય કર્યાં. ટૂંકા જ સમયમાં રૂથ સાયમન્સ ( Ruth Simmons) નામથી એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાના પ્રયાગ કર્યાં. ૨૯ મી નવેમ્બર, ૧૯૫૨ના દિવસે આ પ્રયાગ શરૂ કર્યાં. અને પાંચ વખત આવી બેઠકે મળી. પાંચે ય બેઠકો (Sitting) દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનું ટેઈપરેકોર્ડિંગ કરવામાં આવ્યું. અતિ અદ્ભુત વાત જાણવા મળી. આ ખાઈના જન્મ ૧૯૨૩માં અમેરિકાના આયાવા રાજ્યમાં થયા હતા. પ્રયાગ વખતે તે વીમા એજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વેનું આયલેન્ડનું જીવન પ્રૂમ વિસ્તારથી સમજાવ્યું. [જે સ્ત્રી વર્તમાન જીવનમાં ‘ રૂથ સાયમન્સ ’ તરીકે હતી તેને બ્રાઈડે મી તરીકે જોવી અને સાંભળવી. ] સંમેાડુનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું કે, “એનું નામ, શ્રાઈડે મફી હતું. તેએ બેરિસ્ટર હતા, એ સ્ત્રી મિસ સ્ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ થ્રિયન મેકાથી હતું. એ બેરિસ્ટરના પુત્ર હતા તેમ જ પોતે પણ બેરિસ્ટર હતા. એ સેટ ટેરેસાન દેવળમાં જતી. ત્યાંના પાદરીનું નામ ફાધર જોન હતું, એ પોતે પ્રોટેસ્ટન્ટ હતી, પણ એને પતિ કેથલિક હતા. ૬૬ વર્ષોંની વયે દાદર પરથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. તે દિવસે રવિવાર હતા. એણે એમ પણ જણાવ્યું કે ફાધર જોનના કહેવા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org