________________
વિજ્ઞાન અને ધમ
ત્યાર પછી એ ખાઈને શુક્રના ગ્રહની પણ પૂર્વના જન્મની અવસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં તેણે કહ્યું કે, · અત્યારે હું રામ દેશમાં કોઈને ત્યાં ગુલામડી તરીકે છું.'
૭૨]
મારા ગુલામ તરીકેના જીવનના આ અંત સમય છે. આટલું એલીને જ એ સ્ત્રીનું માં એકદમ ફીકુ પડી ગયું. તે ભયથી કંપવા લાગી અને પછી એલી કે, ‘મને અત્યારે પગમાં લાખંડની બેડીઓ સાથે પાણીમાં ઉતારી દીધી છે અને ભયંકર જળચર પશુ મારી ચામેર ફરી વળ્યાં છે, એહ! હમણાં જ મને ફાડી ખાશે.’ લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાઓ સાચે જ અસહ્ય જણાતી હતી. એ પછી એને થોડા વર્ષોં પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જ્યાં તેણે પેાતાના કારાવાસની કરુણ અવસ્થાનું વર્ણન કર્યું. તેણે રામ દેશના અનેક એવા રીતરિવાજો જણાવ્યા, જેના લેખકને પણ ખ્યાલ ન હતા. જેમકે તેણે કહ્યું કે, “ અમારે ત્યાં પુરુષાના જાહેર કાર્યક્રમા સંધ્યાના સમયે ચૈાજાય છે, જ્યારે સ્ત્રીઓની સભાએ વગેરે અપેારના સમયે જ ચેાજવાના રિવાજ છે. અમે લાકે સ્નાન કરતા નથી, માત્ર તેલનો
માલિશ કરાવીએ છીએ, ઇત્યાદિ.”
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાત, દેવલેાકની વાતા, સંસ્કાર શું કામ કરે છે? એનું કેટલું પ્રચણ્ડ સામર્થ્ય છે વગેરે વાતા વૈજ્ઞાનિક રીતે આજના પ્રત્યેાજકા જે જણાવે છે તેનાથી હેરત પામવાને બદલે જૈનદનનાં સસ્ચેાટ વિધાના પ્રત્યે ચિત્ત આક્રીન પુકારી જાય છે. એલેકઝાંડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયોગ કર્યાં તેમાંના લગભગ બધાએ એ વાતે તે એકસરખી રીતે જણાવી છે કે (૧) અમે એક જીવન કરતાં વધુ જીવના જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહેા ઉપર જીવન જીવીએ છીએ, (૩) વર્તમાન જીવનની અને ભૂતપૂર્વ જીવનાની અગણિત સ્મૃતિએ અમને થાય છે. લેખક કહે છે કે એમના પ્રયાગામાં ઘણા બધા આત્માએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org