________________
૭૦]
વિજ્ઞાન અને ધર્મ
મધ્યમવયની એક સ્ત્રી ઉપર ઊંડુ-છઠ્ઠી-છેલ્લામાં છેલ્લી કક્ષાનું–વશીકરણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ તે બાઈને ટેબલ ઉપર સુવડાવી દેવામાં આવી. અને તેને પુનઃ પુનઃ જણાવવામાં આયું કે, “હમણું તમે આજથી બરોબર ૧૦ વર્ષ પૂર્વના-૧૯૨૪ની સાલની ૪થી ઓગસ્ટના દિવસમાં વર્તમાન છે. તમે હમણાં શું કરી રહ્યાં છે ? ઈત્યાદિ અનેક પ્રશ્નો એ દિવસ અંગે પૂછ્યા. ખૂબ જ સંતોષકારક જવાબ મેળવ્યા બાદ વધુ ૧૦ વર્ષ પૂર્વના-૧૯૧૪ની સાલની ૪ થી ઓગસ્ટના દિવસ ઉપર એને લઈ જવામાં આવી; અને એ દિવસની તમામ વાત જાણે કે પિતે હમણું જ અનુભવતી હોય એ રીતે બેલી ગઈ. તેણે કહ્યું કે, “હમણું બ્રિટન ઉપર બપોરને સમય છે; જેના ગગનમાં પહેલા “વિશ્વયુદ્ધનાં વાદળે ઘેરાઈ ગયાં છે. ત્યાર પછી ફરી વધુ ૧૦ વર્ષની સ્મૃતિ તાજી કરાવી. ત્યાર પછી એક એક વર્ષ પાછળ જતાં જતાં તેના જન્મ સમય પછીના એક જ કલાકની અવસ્થામાં તેને મૂકી. તેણે તે વખતના પિતાના સ્નાનનું વર્ણન કર્યું અને તે વખતે પડતી શ્વાસની ગૂંગળામણ કહી. ત્યાર પછી તેને જન્મ સમયની પૂર્વના અડધા કલાકના સમયમાં મૂકી. તે વખતે તે સ્ત્રી એકદમ ચીસો પાડતી. બેલી ઊઠી : “એહ ! મને ખૂબ જે અંધારું લાગે છે. અને મને આજુબાજુ વહી જતા દ્રવને અવાજ આવે છે.” (સંભવ છે કે તે માતાની નસમાંથી વહેતું લેહીનું પરિભ્રમણ હેય). આ વર્ણનમાં
જ્યાં અડધા કલાક પૂર્ણ થયો કે તરત જ તે બેલી ઊઠી, “એહ. ! હવે તે હું બહાર નીકળી ગઈ છું. ” ત્યાર પછી તે સ્ત્રીએ તે એરડાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન પણ તે સ્ત્રીએ તે વખતની પિતાની બાલ્યવય વખતના અવાજથી જ કરેલું. જાણે કે એ બાળકી જ બોલી રહી હોય તેમ લાગે!
- ત્યાર પછી તેને વધુ કેટલાંક વર્ષ પૂર્વે લઈ જવામાં આવી. તે વખતે તે બોલી, “અત્યારે હું શુક્રના ગ્રહમાં છું !!!” ત્યારે સમય પૂછતાં તેણે કહ્યું, “અમારે ત્યાં સમય જેવું કશું નથી પણ તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org