________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૬૯ આ વૈજ્ઞાનિકોએ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ કરી આમાનું અમરત્વ જાહેર કર્યું અને વિચારે તથા સંસ્કારોના બળનું કાર્યક્ષેત્ર આપણુ સમક્ષ રજૂ કર્યું. જે વાતે સૈદ્ધાંતિક સ્વરૂપમાં આપણું માટે બે અને ચાર જેટલી જ સાદી અને સીધી જણાઈ છે તે વાતે આજના વિશ્વ માટે “વહેમ, “જૂઠ “ધર્માધતા” વગેરે નામથી ખતવાતી હતી. આજે પણ હજી તેવું ઘણું ઘણું જેવા-સાંભળવા મળે છે, પણ હવે એ દુનિયાની સાહસિક વિચારસરણીમાં જમ્બર કડાકે થયેલ છે. જે આ રીતે સાચે જ વિજ્ઞાનની દુનિયામાં સત્યની ખેજ ચાલુ જ રહે તે એમ કહી દેવામાં સાહસ નહિ ગણાય કે એક વખત સત્યમય જેનદર્શનને તમામ વૈજ્ઞાનિકો અંતરથી ઝૂકી પડશે; અને હાથ ઊંચા કરીને જોરશોરથી પુકાર કરશે કે, આ જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞ હતા, સર્વજ્ઞ જ હતા, નિઃસંદેહ સર્વજ્ઞ હતા !”
એક જ વિષયના મૂળ સુધી પહોંચી જવાને નિષ્પક્ષ પ્રયત્ન શું કામ કરે છે તે આજે આપણને અનેક ઠેકાણે જોવા મળે છે, વશીકરણવિવાથી પૂર્વજન્મની સ્મૃતિઓને તાજી કરાવવી અને એ વિષયમાં અનેક શંકા-કુશંકાઓ કરીને તેનાં સમાધાન મેળવવા અને અંતે જાહેર કરવું કે પૂર્વજન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. આ બધાં અન્વેષણની પાછળ કેટકેટલાક વૈજ્ઞાનિક જીવન અર્પતા હશે? માત્ર એલેકઝાન્ડર કેનને આ વિષયના ૧૩૮૩ કેસ તપાસી નાખ્યા છે અને તે જાત–તપાસના પૂર્વજન્મની માન્યતાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. એલેકઝાન્ડર કેનને જે પ્રયાગ આ વિષયમાં કર્યા છે તેમાંને એક ખૂબ જ રસપ્રદ પ્રવેગ આપણે સંક્ષેપમાં જોઈએ. the dead, murderer can take possesion of other peo. ple's bodies during the sleep state, or during beriods of dissociation and can thus cause more murders and sudicide,
–The P. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org