SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને ધર્મ વિધાનને લગભગ સંપૂર્ણ મળતું આવે છે. એ વખતે અંતર પુકાર કરી ઊઠે છે કે કઈ પણ જાતના પ્રગો વિના એ ભગવતેએ આત્માની પૂર્વજન્મ વગેરે વાતેને શી રીતે કહી હશે ? જરૂર તેઓ સર્વજ્ઞ જ હેવા જોઈએ. સિવાય તો આ ગૂઢાતિગૂઢ રહસ્યમયી વાતને વાર્તાની જેમ સહજભાવે તે કહી શકે જ નહિ. અસ્તુ. - જેમની જેમની ઉપર ઊંડાં વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એમણે બધાએ બહુ સાફ શબ્દમાં એ વાત કહી છે કે, “અમે મરતા જ નથી, અમે તે શાશ્વતકાળ સુધી રહીએ છીએ. તમારી મેટી દુનિયાને શબ્દોથી એ ઘણું મહાન સાચી વાત અમે કહેવા માંગીએ છીએ કે આત્મા અમર છે.* તમે અમને પૂછશે છે કે આ અમરત્વ એ શું વસ્તુ છે? તે અને તમને કહીશું કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનું અમરત્વ છે. ટૂંકમાં અમારે એ જ કહેવું છે કે આત્માના મૃત્યુ જેવી કઈ વસ્તુ જ નથી.* વશીકૃત તથા અગણિત આત્માઓએ આમાની અમરતાનાં આવાં ગાન ગાયાં છે. યાદ રાખજો કે આ છે આજના વૈજ્ઞાનિકનાં સંશોધનેથી નિષ્પન્ન થયેલાં વિધાને. આજનું જગત એની સામે બળ ઉઠાવી શકતું નથી. એથી જ શાસ્ત્રોક્ત એ વાતને અહીં રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની વાતે રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે. x: We do not die ! We live on through the ages into eternity. The voice is the instrument where by, we, the Greater Words, can make known unto you the great truths of Eternity in language form. P. 174 +: What is Eternity ? Immediately the answer comes : Eternity means the cessation of limitation. –The P. M. P. 174 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy