________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૬૧
ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી; પરંતુ પૂજન્મના સિદ્ધાંત એ કારણેા શેાધી આપે છે. શું સુખ કે શુ દુ:ખ -બે ય કાચનાં કારણેા અવશ્ય છે આ જન્મમાં નહિ તે જન્માંતરમાં.” * વશીકરણવાથી તેા સામાન્યતઃ વમાન જીવનના જ ભૂતકાળની સ્મૃતિએ તાજી કરવાનેા પ્રયત્ન આજ સુધી કરવામાં આવતા હતા; પરંતુ હવે તેા ગર્ભાવસ્થાના અનુભવા અને એની પૂર્વના જન્મોના અનુભવેાનું પણ સ્મરણ કરાવવમાં આવે છે.
વર્તમાન જીવનના જન્મના જેટલાં વર્ષોં પૂર્વની વાત પૂછવામાં આવે, બરાબર તેટલાં વર્ષોં પૂર્વની અનુભૂતિને તે વ્યક્તિ બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. આમ સે ખસે કે ત્રણસો વર્ષ પૂર્વેની વાત કે હજાર વર્ષ પૂર્વની વાત પણ પૂછવામાં આવે તે તે પણ બહુ સ્પષ્ટ ભાષામાં જાણે કે તે વખતે તે જીવનની જ અનુભૂતિ થઈ રહી હોય તેવી રીતે રજૂઆત કરી શકે છે.
આ વિદ્યાના નિષ્ણાતા એમ માને છે કે આ રીતે પૂર્વજન્મ જેવી વાત સિદ્ધ થાય છે માટે તા વમાન જીવનના અનેક ગૂ`ચવણભર્યા પ્રશ્નોને ઉકેલ લાવી શકાય છે. એવા અનેક માનવેા છે, જેઓ જાતજાતના ભયેાથી સદા પીડાતા હોય છે. આવા માણસે
* : This study explains the scales af justice in a very broad way showing how e perton appears to suffer in this life as a result of something he has douc in a past life, through this law of action and reaction known in the East as 'Karma.' Many a person cannot see why he, suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocitiers committed by him in lives gone by. May it not be the reward for services rendered in lives gone by ?
—The power within, P. 171
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org