SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને ધર્મ જરૂર અસ્તિત્વ ધરાવે છે. * વશીકરણને પ્રવેગ કરવા દ્વારા એક આત્મા (subject) પોતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાઓને વર્તમાનકાળમાં અનુભવ હોય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે એ બધું આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું જરૂર છે; પરંતુ આ તે વૈજ્ઞાનિકની દુનિયાની વાત છે. આજનું બાળક આધુનિક જગતને એક યુવાન કોલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે બંડ પુકારવા સરા લાચાર હોય છે. કેમકે એને આજના વૈજ્ઞાનિકના જાત-પ્રગો ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહીં આત્માના પૂર્વજન્મની વાતને વશીકરણવિદ્યાના પ્રયોગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે તે જ હકિકત આપણે વિચારીશું. જેમણે આ પ્રયોગ કર્યા છે તેઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે વર્તમાનકાળમાં જીવન જીવતે કઈ પણ માનવ પિતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુઃખનો અનુભવ કરે છે તેનાં કારણે હકીકતમાં તે તેના પૂર્વજન્મમાં જ પડેલાં હોય છે. વશીકરણ– વિદ્યાસાધકે કહે છે કે, “પૂર્વના દેશના ચિંતકે કર્મ જેવી વસ્તુને માનીને જન્માંતરનાં કારણે અને વર્તમાન જન્મનાં સુખદુઃખાદિ કાર્યો વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે. ઘણા માણસે પોતાના જીવનમાં * : For years the theory of reincarnation was a night mare to me and I did my best to disprove itand even argued with my trance subjects to the effect that they were talking nonsence, and yet the years went by, one subjects after another told me the same story in spite of different and varied conscious beliefs, in effect until now well oyer a thousand cases hove been so investigated and I have to admit there is such a thing as reincarnation. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy