________________
વિજ્ઞાન અને ધર્મ
આ રીતે વિજ્ઞાને આત્માનું જે અસ્તિત્વ અંતે સ્વીકાર્યું તેને જૈન દર્શનકારોએ તે પરિપૂર્ણ સત્ય સ્વરૂપમાં પહેલેથી જ સ્વીકાર્યું છે. આ વાત જાણુને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે જેને વૈજ્ઞાનિક ઘણા પ્રયને પામે છે તેને જેનાગમમાં ઠેર ઠેર રજૂ કરવામાં આવે છે. શું!!! સાચે જ એવાં વિજ્ઞાને કરનાર ભગવાન જિન સર્વજ્ઞ જ હતા. કઈ પણ પ્રગ વિના, કેઈ પણ સંશોધન વિના કઈ રવિક્ષક યંત્ર વગેરે રાખ્યા વિના જેઓ આજના વૈજ્ઞાનિકની વાતને અગણિત વર્ષોથી એક અવાજે એકસરખી રીતે કહેતા આવ્યા તે બધાયને એવું કઈ વિશિષ્ટ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થયું હોવું જોઈએ જેના બળે જ આવા અતીન્દ્રિય પદાર્થ સંબંધમાં સ્પષ્ટ સત્ય જણાવી શક્યા હતા.
આત્મા જેવી કોઈ ચેતાત્મક વસ્તુ છે તે વાત વૈજ્ઞાનિક પણ માને છે એટલું હજી તે જાણ્યું; પરંતુ વશીકરણવિદ્યાથી, જાતિ
સ્મરણથી, પ્રેતેના આગમનથી, પ્લાન્ચેટ વગેરે સાધનથી પણ આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ અને પૂર્વજન્મ વગેરે સિદ્ધ થઈ ચૂક્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org