________________
વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા
[૫૫
(૧૧) પી, ગેસ્ડેસ કહે છે કે, “કેટલાક એવા વિદ્વાના છે કે તેમણે પોતાની માનવતા મીટીયેારાઇટ વેહીકલ થિયરી છે. તેમણે એવું સૂચવ્યું છે કે જીવન એટલું જ પુરાણુ જય.'
આવા તા ખીજા અનેક વૈજ્ઞાનિકાના વિચારો અહી રજૂ કરી શકાય તેમ છે.
'માં જણાવી છે જેટલું
આ બધાં પ્રમાણેા ઉપરથી એ વાત હવે નિ:સદેહ રીતે કહી શકાય છે કે કયાંક વિજ્ઞાન પેાતાના વિકાસની સાથે સાથે આત્માવાદી થતું જાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આત્માના વિચારના જે પાયા ઉપર આજ સુધી તત્ત્વજ્ઞાન ઊભું રહેલું હતું, તે જ પાયા ઉપર હવે વિજ્ઞાન રહેવા લાગ્યું છે અને વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના આત્માના વિષયમાં આ રીતે સુમેળ સધાતા જાય એ સાચે જ ખૂબ આનંદની બીના છે.
વિજ્ઞાન પ્રતિ જનસમાજના આદર વધતા જાય છે અને આ તત્ત્વજ્ઞાન પ્રત્યે વધુ ને વધુ ઔદાસીન્ય આવતું જાય છે; પણ જો આ રીતે વિજ્ઞાન સ્વય જનસમાજને વશ કરીને તત્ત્વજ્ઞાનના જ ક્ષેત્રમાં તાણી જાય તેા જનસમાજમાં ફ્રી કદાચ ધર્મના પાયા ઉપર આર્યસંસ્કૃતિનું નવનિર્માણ થવાની શકયતા વધતી જાય. (બેશક આ તરંગી કલ્પના છે. વસ્તુતઃ કાઈ પણુ રીતે એને બિરદાવી શકાય તેમ નથી.)
rather difficult name of psychical which come from Greak word meaning the soul. Because such things were formerly supposed to have to do with the soul and not with the body.
*: Some authorities who have found satisfaction in the Meteorite Vehicle Theory have also suggested that life is as old as matter.
Jain Education International
—Evolution P, 70
For Private & Personal Use Only
www.jainelibrary.org