SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જવું એ સમયમાં ૫૪] વિજ્ઞાન અને ધર્મ આત્મા મૃત્યુ અને પુનર્જન્મની વચ્ચે વિશ્વમાં અહીંતહીં વિહરે છે.” * આ વિધાન આત્માના અવિનાશી અસ્તિત્વની કેટલી મહત્વની વાત રજૂ કરે છે? વૈજ્ઞાનિકે પણ આ રીતે પુનર્જન્મ માનતા થયા. અને આત્મા જેવું એક નિત્ય તત્વ સ્વીકારવા લાગ્યા કે જે એક સમયમાં તદ્દન અસંભવિત બાબત હતી, જેને બાઈબલ જેવા તેમના ધર્મગ્રન્થમાં પણ સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યું છે! જિનાગમની અંદર આત્માના અવિનાશી સ્વરૂપની વાત ખૂબ જ સ્પષ્ટ રીતે પહેલેથી કહેવાઈ ચૂકી છે. એ જ હકીકત તેના પ્રરૂપકેની સર્વજ્ઞતાને અકાય રીતે સિદ્ધ કરી આપે છે. (૧૦) “ધ ગ્રેટ ડિઝાઈન” નામનું એક પુસ્તક છે, જેમાં દુનિયાના મહત્વના ગણાતા વૈજ્ઞાનિકોએ પિતાના સામૂહિક અભિપ્રા. આપ્યા છે. આ પુસ્તકમાં સ્પષ્ટરૂપે એ વિચાર રજૂ કરવામાં આવ્યું છે કે, આ વિશ્વ એમ ને એમ કાંઈ બની ગયું નથી. એની પાછળ કેઈ ચેતનાશક્તિ કામ કરી રહી છે.” એક પુસ્તકમાં તે સ્પષ્ટ લખ્યું છે કે, “આજે એ વાતનું મજબૂત પ્રમાણ મળે છે એવી પણ ઘટનાઓ આ વિશ્વમાં બને છે કે જે વિજ્ઞાનના નિયમોથી સમજી શકાતી નથી. ઘટનાઓ. એક કઠિન શબ્દ દ્વારા સમજાવી શકાય છે. એ શબ્દ છે. “સાઈકિકલ (psychical ), આ શબ્દને વિકાસ એક ગ્રીક શબ્દમાંથી થયે છે, જેને અર્થ છે આત્મા. આ ઘટનાઓને સંબંધ આત્માની સાથે કલ્પી શકાય તેમ હતું, શરીરથી નહિ.”+ *: The soul of man paeses between death and rebirtn in this world, as he passes through dreems in the night between day and day. - Sir Oliver Lodge + : But to-day unanswersble proof exists tnat thiogs do happen which appear to be out side all known physical class. Such happenings are called by the Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy