________________
વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા
ચેતના જ છે.” *
(૭) આર્થર એચ. કેપ્ટન તા આત્માની નિત્યતા અંગે મહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે, “એક નિર્ણય કે જે એમ દેખાડે છે કે મૃત્યુ પછી પણ આત્મા જેવી વસ્તુ ઊભી રહે છે. જ્વાળા એ કાથી ભિન્ન છે. કાષ્ટ તે થોડા સમય માટે એને પ્રગટ કરવા માટે ઇન્જનનું કામ કરે છે.” ×
(૮) સર એલિવર લેાજ કહે છે કે, “એક એવા સમય અવશ્ય આવશે જ્યારે વિજ્ઞાન દ્વારા અજ્ઞાત વિષયનું અન્વેષણ થશે. આપણે જેવું માનીએ છીએ તેના કરતાં ઘણું અધિક તે વિશ્વનું આધ્યાત્મિક અસ્તિત્વ છે. વસ્તુસ્થિતિ તે એ છે કે આપણે તે આધ્યાત્મિક જગતની મધ્યમાં છીએ; જે ભૌતિક જગતથી પર છે.
" +
(૯) વળી તેઓ એક જગાએ કહે છે કે “ જેમ મનુષ્ય એ દિવસની વચ્ચે રહેલી રાત્રિમાં સ્વપ્ન જુએ છે તે જ રીતે મનુષ્યને
: *
[૫૩
+:
The truth is that, not motter, not forces, not any physical thing but mind, personality is central fact of the Universe.
tne
—The Modern Review of Calcutta, July, 1936
consciousness after
x: A conclusion which suggests... the possibility of death... the flame is distinct from the log of wood which serves it temporaxily as fuel,
The time will assuredly come when the avenuse use into unknown regiory will be explored by science. The Universe is a more spiritual entity than we thought. The real fact is that we are in the midst of a spiritual world which dominates the material. -Sir Oliver Lodge.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org