SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨] વિજ્ઞાન અને ધર્મ (૪) હર્બર્ટ સ્પેન્સર કહે છે કે “ગુરુ યા ધર્મગુરુ, ખૂબ જ સારા પ્રાચીન કે અર્વાચીન દાર્શનિક, પશ્ચિમના હોય કે પૂર્વનાબધાએ એ અનુભવ કર્યો છે કે તે અજ્ઞાત અથવા અરેય તત્વ પિતે જ છે.” * (૫) ધ ગ્રેટ ડિઝાઈન” નામના પુસ્તકમાં સર. જે. એમ. શઅસન કહે છે કે “સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં એવી એક પ્રક્રિયા થઈ રહી છે કે જે મન સાથે કોઈ સંબંધ રાખે છે. નાનામાં નાના અમીબાથી લઈને એક આન્તરિક અને વૈજ્ઞાનિક જીવનનું ઝરણું વહી રહ્યું છે. ક્યાંક એ સ્ત્રોત પાતળે છે તે ક્યાંક બળવાન. ભાવના, કલ્પના અને હેતુ એ બધી પ્રવૃત્તિઓ એની અન્તર્ગત છે, અરે ! બેભાન અવસ્થા પણ એની અન્તર્ગત છે.”+ (૬) જે. બી. એસ. હેલ્ડન કહે છે કે, “સત્ય હકીકત તે એ છે કે વિશ્વનું મૌલિક તત્વ જડ (Matter) નથી, બળ (Force) નથી, અથવા ભૌતિક પદાર્થ (Physical substance) નથી પરંતુ મન અને *: The teachers and founders of the religion have all taught and many philosophers ancient and modern, western and easrern have perceived that this unknown and unknoable is our very self, -First Principles, 1900 +: Through our the world of animal life, there are experessions of something akin to the mind in our. selves. There is from Amoeba upwards a stream of inner and subjective life. It may be only a slender rill, but somes it is a strong current. It includes feeling, imagining. Purposing. it includes unconscious. - The Great Design. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy