________________
વિજ્ઞાનનાં કરતાં વિધાના
[૩૯
પણ રાજકારણે પ્રવેશ કરીને એની સત્યાન્વેષતાને ગળે ટૂંપો દીધા જણાય છે.
આ ઉપરથી જણાવવાનું એટલુ જ છે કે ભગવાન જિન સર્વજ્ઞ હતા એ વાતની સિદ્ધિ કરવા માટે એમનાં વચનાની સત્યતાને વિજ્ઞાનની કેટલીક સિદ્ધિઓ દ્વારા સાખિત કરવી છે, છતાં એનું અર્થઘટન એવું કાઈ ન કરી લે કે એનાથી તા વિજ્ઞાનનું મૂલ્ય વધી જાય છે. ના નહિ જ. આવા ભ્રમ ન થાય તે માટે જ વિજ્ઞાનનાં વિધાના કેટલાં બધાં પરિવર્તનશીલ છે એ વાત જણાવવાના અહી` પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેનાં વિધાને વધે વષે સાવ જૂઠાં સાબિત થતાં રહે તેવા વિજ્ઞાનને ગૌરવ આપવાની કોઈ કલ્પના સુદ્ધાં પણુ નથી, પણુ છતાં આવા ચ'ચળ વિજ્ઞાનને પણ ઘણુા માટે માનવસમૂહ ભારે આદરથી જુએ છે તેથી જ એ વિજ્ઞાનની સત્યાન્વેષિતાના (!) ગુણેાથી વિજ્ઞાનને જે કાઈ સ સ્પર્યાં. તે અહીં પ્રગટ કરીને-આવાં આજે શેાધાયેલાં સત્યને તે ભગવાન જિને વાત વાતમાં પ્રકાશ્યાં હતાં—એ વાત અહીં રજૂ કરવી છે અને તે ઉપરથી એમ સમજાવવું છે કે તેથી જ તે ભગવાન જિન અવશ્ય સર્વજ્ઞ હતા.
આમ વિજ્ઞાનનાં સંશોધિત સત્યાથી ભગવાન જિનના તત્ત્વજ્ઞાનની સહજ સત્યમયતા પ્રકાશમાં લાવીને એ તત્ત્વજ્ઞાનના પ્રરૂપક ભગવાન જિનની સજ્ઞતા સિદ્ધ કરવી છે.
બેશક, વિજ્ઞાનથી સર્વવિજ્ઞાનમય એવા તત્ત્વજ્ઞાનની સત્યતા સાબિત કરવાના પ્રયત્ન હાસ્યાસ્પદ તા લાગે જ છે.
વિજ્ઞાન એ ફૂટપટ્ટી છે, તત્ત્વજ્ઞાન તા સ્વયંભૂરમણુના સાગર છે. ફૂટપટ્ટીથી કઢી સાગર મપાશે ખરે !
દરદીના શરીરનું ઉષ્ણતામાન જણાવતું થર્મોમીટર જમશેદપુરની લેાખડ ગાળતી ભઠ્ઠીની ઉષ્ણુતા માપી આપશે? કે સૂર્યની ગરમીનું માપ જણાવી શકશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org