SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] વિજ્ઞાન અને ધર્મ જરીપુરાણે ભ્રમ છે. પણ અમે તે કહીશું કે ધર્મના વિષયમાં પ્રચલિત થયેલા આવા કુવિચારેની પોલ આજના વિજ્ઞાને ઉઘાડી પાડી દીધી છે. માનવ-મસ્તિષ્કના ધર્મની ભ્રામકતા અંગેના હાનિકારક વિચારોને નિમૂળ કરી નાખવાની આજે ખૂબ જરૂર છે.* આ વિધાન ઉપરથી સમજી શકાશે કે વિજ્ઞાન પણ હવે ધર્મ તરફ આદરની દષ્ટિથી જોવા લાગ્યું છે. (૯) એટલું જ નહિ પણ તેઓ તે એમ પણ કહે છે કે છેડા સમય પૂર્વે તે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નાસ્તિક કહેવડાવવું એ તે અમુક મર્યાદા સુધી એક ફેશનની વાત ગણાતી. પણ આજે તે માણસ સારે ગણવામાં આવતું નથી. એવું કહેવાથી એ માણસની કેઈ મેટાઈ થતી નથી. નાસ્તિતા એ એક ફેશનની વસ્તુ છે એ જૂના જમાનાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હતું, જે આજે રહ્યા નથી. * આ બધી વાત ઉપરથી બે વાત આપણે તારવી શકીએ છીએ. (૧) વિજ્ઞાનનાં વિધાન બ્રમપૂર્ણ હોય છે તેથી સતત પરિવર્તનશીલ હોય છે. (૨) વિજ્ઞાન સત્યાન્વેષી જણાય છે [કે હતું? અને તેથી જ તે કેટલીક બાબતોમાં સત્યની વધુ ને વધુ નજદીક આવતું જાય છે. કેટલીક બાબતમાં તે તે સત્યને આંબી જઈને સત્યમાં સર્વાગ વિલીન થઈ જાય છે. જો કે હવે વિજ્ઞાનમાં * The suggestion was assiduously conveyed that religion was an outworn superstition, a morbid senti. ment, as a phase of hysteria, all of which had been exposed by modern science. These misleading and harmful impressions need to be dispelled. - Science & Religion, P. 45 * Not very long ago, it was to some exetent fashio nable in scientific circles to be an Agnostic. But to-day a man who takes pride in his ignorance is blamed and. lionised. The attitude is quite out of fashion. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy