SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનનાં કરતાં વિધાન [૩૭ સુધીના વિજ્ઞાનના ઘણા સારા ગણાતા નિણ્યા આજે આગળની જતા (બરફના) ઘડા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. + આવાં તે અનેકાનેક વિધાના વૈજ્ઞાનિકોએ કર્યા છે, જેમાં તેમણે પોતાના જ્ઞાનની સીમિતતા, શ્રમપૂર્ણતા વગેરેને સ્પષ્ટ રીતે રજૂ કરી છે. એટલું જ નહિ પણ આ વૈજ્ઞાનિકો હવે જેને ધિક્કારતા હતા, જેને વહેમ અને તિંગ કહેતા હતા તે ધર્મની પણ નજદીક તેઓ આવી રહ્યા હેાવાનાં વિધાને કરે છે. તે હવે એમ માને છે કે દર્શન અને વિજ્ઞાન દિવસે દિવસે નજદીક આવતાં જાય છે. એ જ સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ ‘દર્શીન અને પદાર્થવિજ્ઞાન ' નામક પેાતાના પુસ્તકમાં કહે છે કે (૭) “દન અને વિજ્ઞાનની સીમારેખા કે જે એક રીતે સાવ જ નકામી–અર્થહીન બની ચૂકી હતી. તે હવે વૈચારિક પદાર્થ વિજ્ઞાન (થીઓરેટિકલફિઝિકસ)ના ચેલા અદ્યતન વિકાસને કારણે મહત્ત્વપૂર્ણ અને આકર્ષક બની ગઈ છે.” * અરે ! હવે તે વૈજ્ઞાનિકો ધર્મને લાચાર બન્યા છે પરન્તુ ધર્મ અંગેના રેસને દૂર કરવા સજ્જ થવા લાગ્યા છે, સાયન્સ એન્ડ રિલિજિયન ’ 6 કહ્યું છે કે (૮) · કેટલાક લોકોની નામના પુસ્તકમાં એક વૈજ્ઞાનિકે એવી માન્યતા છે, કે ધર્મ એ તે માત્ર ભાવાવેશ છે, ધમ એક પુરાણા ભ્રમ કહેવા તા લેાકેાના હાનિકારક વિચા + Many of the formes conclusions of nineteenth century science, are once again in the melting point! ~Physics & philosophy, P. 217. * Border-Iand teritory between physics and philosophy which used to seem so dull, bnt suddenly became so interesting and important through recent developments of theoretical physics. —Physics & Philosophy-preface. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy