________________
વિજ્ઞાન અને ધમ ગમે તેમ હોય, પણ જગતને એક ન્યાય છે કે સોના જેવી બહુમૂલ્ય ચીજ પણુ તુચ્છ એવી ચણાઠીથી તેાલાય છે. એક તાલા સેનામાં લાખા ચણાઠી ખરીદી શકાય તેમ હોવા છતાં સેનાના વજનના તેાલ તા એ ચણાઠી જ કરે છે.
ગૌરવવંતુ તત્ત્વજ્ઞાન છેઃ સો ટચનું સોનું.
ચણાઠી સમુ` છે: આજનું વિજ્ઞાન.
જગતના આ ન્યાય લક્ષમાં લઈને જ અહીં વિજ્ઞાનથી તત્ત્વજ્ઞાનને તાલવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે. આ ન્યાયને કોઈ નવીસરે. વિજ્ઞાન એ માત્ર ચણેાઠી છે, તત્ત્વજ્ઞાન એ સુવર્ણ છે એ વાત પણ કોઈ ન ભૂલે. નહિ તે અનર્થ થઈ જવાના પૂ
સંભવ છે.
૪૦]
આજના બુદ્ધિવાદી માનવની એક મોટામાં મેોટી માનસિક નબળાઈ છે કે તેનું માં તે હુમેશ પશ્ચિમ તરફ જ રાખે છે. તેને બધું ય પશ્ચિમનું જ ગમે છે.
ભલે પછી ત્યાં બારે માસ ઠંડી પડતી હાય અને તેથી લાકો ગરમ કપડાં પહેરતા હેાય; તાય ભારતીય જન એનું અંધ અનુકરણ કરવા સુધી તૈયાર-રહેવાના અને તેમાં પાછા ગૌરવ લેવાને. પશ્ચિમના દેશો તરફના આવા અંધ અનુકરણે તે ભારતની પ્રજા પાયમાલ થઈ રહી છે. છતાં હજી આંખ ઊઘડતી નથી એ જ એની કમનસીબી છે.
સાંભળ્યું છે કે રવીન્દ્રનાથ ટાગોરે ભગવદ્ગીતા ઉપર ગીતાંજિલ નામક એક પુસ્તક લખ્યું હતું. ભારતમાં એ પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂકયુ ત્યાં સુધી તા ભારતના લોકોએ કદર ન કરી. પરંતુ જ્યારે એ પુસ્તક પરદેશેામાં ગયું અને ત્યાં તે પુસ્તક ઉપર તે
વનું નેબેલ પારિતોષિક ગીતાંજલિને મળ્યું ત્યારે ભારતીય વિદ્વાને એ એની મુક્તક
પ્રશંસા
કરી. જ્યારે આ પારિતાષિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org